________________
30,
, ,
શકાય.
............. કર્મ આંખોમાં વિકારો પેદા કરાવે છે.
(વેદનીય, દર્શનાવરણીય, મોહનીય) ૩૧. આત્માના અવ્યાબાધ સુખને ઢાંકવાનું કાર્ય .............
કર્મનું છે. (વેદનીય, દર્શનાવરણીય, મોહનીય) ધર્મને પાપી બનાવવાનું કાર્ય ..................... કર્મનું છે.
(વેદનીય, દર્શનાવરણીય, મોહનીય) ૩૩. બધા કર્મોમાં સૌથી ભયંકર ........................ કર્મ છે.
(વેદનીય, દર્શનાવરણીય, મોહનીય) ................... કર્મનો ઉદય તો હાલ સીમંધર સ્વામી ભગવાનને પણ છે. (વેદનીય, દર્શનાવરણીય, મોહનીય) .................... કર્મનો નાશ કર્યા વિના વીતરાગ ન બની
શકાય. | (વેદનીય, દર્શનાવરણીય, મોહનીય) ૩૬. .................... કર્મનો નાશ થાય ત્યારે સર્વદર્શી સર્વજ્ઞા બનાય.
(વેદનીય, દર્શનાવરણીય, મોહનીય) ૩૭. આપણે બધી આરાધના-સાધના ........ કર્મનો
નાશ કરવા કરવાની છે. (વેદનીય, જ્ઞાનાવરણીય, મોહનીય) ૩૮. સમ્યગદર્શનને અટકાવવાનું કામ
...... કર્મ કરે છે. (દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, મોહનીય) ૩૯. જ્ઞાનને અટકાવવાનું કામ .................. કર્મ કરે છે.
(દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, મોહનીય) ૪૦. આંખે બાંધેલા પાટા જેવું .
(જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય) ૪૧. દ્વારપાળ જેવું ................... કર્મ છે.
(જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય) ૪૨. દારૂ જેવું ....................... કર્મ છે.
(જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય)
-૧૧૪)