________________
૨૮. ચોવિહાર ઉપવાસ કરનારાને ............ •.. આહારનો ત્યાગ હોય છે.
(૩, ૪, ૫) ૨૯. જે વિગઇનું સેવન કદી ન કરાય તે ..................... વિગઇ
કહેવાય, (અભક્ષ્ય, અકલય, ભક્ષ્ય) ૩૦. મધ ......... વિગઇ છે. (અભક્ષ્ય, અકથ્ય, ભક્ષ્ય) ૩૧. ........ પ્રકારના ઉબર ફળો અભક્ષ્ય છે, (ત્રણ, પાંચ, સાત) ૩૨, મદિરા..... ................... છે. (વિગઇ, મહાવિગઇ, નિવીયાતું) ૩૩. દવાની સાથે પણ....ન લેવાય. (પાકી ચાસણી,ઘી-સાકર, મધ) ૩૪, આપણે ............. છીએ. (શાકાહારી, માંસાહારી, અન્નાહારી) ૩૫. છાશથી છૂટું પડેલું માખણ ......... છે. (ભક્ષ્ય, અભક્ષ્ય) ૩૬, જેનું સેવન કરવાથી વિકારો પેદા થાય તે .... કહેવાય.
(દારૂ, ઘી, વિગઇ) ૩૭. કાચા પાણીના એક ટીપામાં પાણીના પોતાના ........... જીવો ન હોય છે.
(લાખો, અનંતા, અસંખ્યાતા) ૩૮. સોયની ટોચ ઉપર રહેલાં બટાકાના અંશમાં .......... જીવો હોય છે.
(લાખો, અનંતા, અસંખ્યાતા) ૩૯. જેનું સેવન પરાણે ઘસડીને પણ જીવને દુર્ગતિમાં લઇ જાય તે
.............. કહેવાય. (અભક્ષ્ય, વિગઇ, વિદળ) ૪૦. કાચા પાણીના એક ટીંપામાં ...................... હાલતા-ચાલતા
બેઇન્દ્રિયાદિ ત્રસ જીવો જોવાયા છે. (૨૫૨૩૦, ૩૬૪૫૦, ૩૮૩૩૦) ૪૧. બરફ ખાવાથી શરીરમાં રહેલું .................... પણ થીજે છે.
(પાણી, લોહી, હાડકું) ૪૨. પાણી ઉકાળીને ....................... ઠારી શકાય.
(પંખા નીચે, ફ્રીજમાં, કુદરતી પવનમાં) ૪૩. અભક્ષ્ય વિગઇ ...................... છે. (૬, ૮, ૧૦) ૪૪. ભક્ષ્ય વિગઇ ...................... છે. (૬, ૮, ૧૦) ૪૫. આઇસ્ક્રીમ ...................... છે. (ભક્ષ્ય, અભક્ષ્ય)