________________
................*
૧૫. ભૂખ હોય તેના કરતાં ...................... ભોજન કરવું જોઇએ.
(ઘણું વધારે, વધારે, ઓછું) | ૧૬. દિવસે પણ .................. માં ભોજન ન કરાય.
(રસોડા, ભોજનશાળા, અંધારા) ૧૭. .................... ની વસ્તુ ન ખવાય.
(ભોજનશાળા, આયંબીલશાળા, હોટલ)
ના હાથે પીરસાયેલું ભોજન વાપરવાની આર્ય સંસ્કૃતિની પરંપરા છે. (રામા, પત્ની, માતા) ૧૯. ભોજન . ............. થી કરવું જોઇએ.
(આસક્તિ, અનાસક્તિ, લાલસા) ૨૦. વિકારો પેદા ન થવા દેવા હોય તો ............
ભોજન ત્યાગવું જોઇએ. (આયંબીલ, વિગઇ, નીવી) ........ અભક્ષ્યો વિનાનું ભોજન કરવું જોઇએ,
(૩૨, ૨૨, ૪૨) ૨૨. ............ અનંતકાય વિનાનું ભોજન કરવું જોઇએ.
(૩૨, ૨૨, ૪૨) ૨૩. કાચા દૂધ કે દહીં સાથે કઠોળ ખાવું તે ........
કહેવાય; તે ન ખવાય. (ચલિતરસ, વિદળ, વિગઈ) | ૨૪, જૈન દર્શનનું હાર્દ ........ ..... પદને પામવાનું છે.
(ચક્રવર્તી, અણાહારી, તપસ્વી) ૨૫. આહારના ................. પ્રકારો છે. (બે, ત્રણ, ચાર) | ૨૬. આજે દળાવેલો ચણાનો લોટ ચોમાસામાં ...........
દિવસ પછી અભક્ષ્ય બને છે. (૧૫, ૨૦, ૩૦) ૨૭. જે વિગઇનું સેવન કરી શકાય તેને ..................... વિગઇ કહેવાય.
(અભક્ષ્ય, અકલય, ભક્ષ્ય)
-૧૦