________________
પેપર-૧૫ ભોજન કરીએ વિવેક ધરી
-
૧. જીવન જીવવા માટે .................... ની જરૂર પડે છે.
(ગાડી, ટી.વી. ભોજન) ૨. ...... માટે ખાવાનું છે. (સ્વાદ, સ્ટેટસ, શરીર ટકાવવા) ૩. જેઓ આહાર તેવો............ (સ્વાદ, ઓડકાર, ઉચ્ચાર) ૪. ખાવા માટે જ જીવવું તે ......... (યોગ્ય છે, યોગ્ય નથી) ભોજન ............... માટે કરવાનું છે.
(રસપોષણ, શરીરના લાલનપાલન, શરીરના પોષણ) ૬. ........................ ત્યારે જ ભોજન કરવું જોઇએ.
(સમય થાય, ઇચ્છા થાય, ભુખ લાગે) દર .................... દિવસે એક ઉપવાસ અવશ્ય કરવો જોઇએ.
(૭, ૧૫, ૩૦) .......... ને અનુકૂળ હોય તેવું ભોજન કરાય,
(જીભ, શરીર, સ્વાદ) ૯. ................... માં ભોજનનો ત્યાગ કરવો જરૂરી છે.
(ભોજનશાળા, અજીર્ણ, તંદુરસ્તી) ૧૦. માર્ગનુસારીના ૩૫ ગુણોમાં ભોજન સંબંધી .................... ગુણો બતાવાયા છે.
(૫, ૨, ૭) ૧૧. .................. ભોજન ન કરાય. (દિવસે, અજવાળામાં, રાત્રે) ૧૨. ખા ખા કરવાની વૃત્તિને ................... કહેવાય છે.
(આહારીપણું, આહારસંજ્ઞા, આહારક) ૧૩. ભોજનની .......................નું પણ ધ્યાન રાખવું જોઇએ.
(યાત્રા, માત્રા, તંદ્રા) ૧૪. ................ નું ભોજન બુદ્ધિને ભ્રષ્ટ કર્યા વિના ન રહે.
(સજન, દુષ્ટ, ગરીબ)
-----૧૦૫)