________________
૮૯. નટુભાઇએ થુંકવાળી આંગળી કરી રૂપિયાની નોટો ગણી. ૯૦. વિજય બગલમાં ચોપડીઓ રાખીને કોલેજ ગયો. ૯૧, રંજનબેને જમીન પર છાપું રાખીને વાંચ્યું. ૯૨. અશોકે બાથરૂમમાં જતાં પહેલા ગજવામાંથી કાગળો તથા પૈસા
બહાર મૂકયા. ૯૩ મયણાબહેને પોતાના બાળકો માટે અવાર વિનાના કપડાં ખરીદવા ૯૪, પરેશે છાપામાં જલેબી – ગાંડીયા ખાધા.
૫. કનક પોતાના જ્ઞાનદાતા ગુરુ પ્રત્યે બહુમાનાભાવ રાખે છે. ૯૬. અનિલા બધા પુસ્તકો પૂંઠા ચટાવીને વ્યવસ્થિત રાખે છે. ૯૭. નયના સ્કૂલના શિક્ષકોની મશ્કરી કરે છે. ૯૮. શૈલેષ પશુઓના ચિત્રોવાળી પેન્સીલ વાપરે છે. ૯૯. મયણાબેને “સુસ્વાગતમ્' લખેલું પગલૂછણીયું ન ખરીધું. ૧૦૦, રાજુભાઈએ પાઠશાળાના શિક્ષકોનું વિશિષ્ટ બહુમાન કર્યું.
જ્ઞાનભક્તિ બપ્પભટ્ટ સૂરિજી મ. સા. રોજ ૧૦૦૦ ગાથા ગોખતા હતા. દુર્બલિકા પુષ્યમિત્ર રોજ ૭૦૦ ગાથા ગોખતા હતા. ધર્મઘોષસૂરિજી માત્ર છ ઘડીમાં ૫૦૦ શ્લોક મુખપાઠ કરતા હતા. ઉપા. યશોવિજયજીએ એક જ રાતમાં ૪૦૦૦ શ્લોક તથા ઉપા. વિનયવિજયજીએ એક જ રાતમાં ૩૦૦૦ શ્લોક કંઠસ્થ કર્યા હતી. સેનસૂરિજી મ. સાહેબે દેવસૂરિજીને છ લાખ છત્રીસ હજાર શ્લોક પ્રમાણ આગમવાયનાનું પુનરાવર્તન કરાવ્યું હતું. પેથડમંત્રીએ સાત કરોડ દ્રવ્ય ખર્ચીને ત્રણ જ્ઞાનભંડાર બનાવ્યા હતા. જાવડ શાહે ૩૬ હજાર સોનામહોરો ખર્ચીને સોનેરી શાહીથી શાસ્ત્રો લખાવ્યા હતા.
(૧૦૪,