________________
૪૬. મહાવિગઇ ...................... છે. (૬, ૮, ૧૦) ૪૭. શિયાળામાં ઉકાળેલું પાણી .................... ચાલે.
(બાર કલાક, ૧૫ કલાક, ચાર પ્રહર) ૪૮. કોઇપણ ઠંડા પીણાં ..................... છે. (ભક્ષ્ય, અભક્ષ્ય) ૪૯. શિયાળામાં સવારે છ વાગે ઉકાળેલું પાણી સૂર્યાસ્તની ૧૦ મિનિટ
પહેલાં ..................... ગણાય. (કાચું, ઉકાળેલું) ૫૦. ઘરમાં ફ્રીજમાં બનાવેલ આઇસ્ક્રીમ ..................... છે.
(ભક્ષ્ય, અભક્ષ્ય) ૫૧. ચોમાસામાં ......... ન વાપરી શકાય. (મીઠાઇ, કાજુ, બદામ) પર. બાર મહિનામાં .................... ક્યારેય ન વાપરી શકાય.
(કાજુ કીસમીસ, અંજીર) ૫૩. ચોમાસામાં મીઠાઇનો કાળ ...................... દિવસનો છે.
(૩૦, ૨૦, ૧૫) ૫૪. કોથમીર-મેથી-પત્તરવેલીયા વગેરે ................... અભક્ષ્ય છે.
(ચોમાસામાં, પર્યુષણ સુધી, આઠ મહિના) ૫૫. આજનો .................. પાપડ આવતી કાલે ન ખાઇ શકાય.
(બનાવેલો, તળેલો, શેકેલો) પ૬. જૈન પાઉંભાજી .................. છે. (ભક્ષ્ય - અભક્ષ્ય) ૫૭. બજારના દહીંવડા .................... છે. (ભક્ષ્ય, અભક્ષ્ય) ૫૮. બટાકાની વેફર ................... છે. (ભક્ષ્ય, અભક્ષ્ય) ૫૯. જૈન સેન્ડવીચ .................... છે. (ભક્ષ્ય, અભક્ષ્ય) ૬૦. ચોમાસામાં ............. ને તે જ દિવસે ફોડેલ ન હોય તો ન ખવાય.
(અખરોટ, જરદાળુ, બદામ) ૬૧. બજારના જૈન ઇડલી-ઢોસા ............ છે. (ભક્ષ્ય, અભક્ષ્ય) ૬૨. શિયાળામાં બનાવેલા ખાખરા .................... દિવસ પછી અભક્ષ્ય બને.
(૧૫, ૨૦, ૩૦) ૬૩. આજની બનાવેલી રોટલી આવતી કાલે ખાઇ ........
(શકાય, ન શકાય)
(૧૦૮
-