________________
૯૧. હું દેરાસરે જઇશ ત્યારે ..........
(ખાલી હાથે જઇશ, નૈવેદ્ય-ફળ વગેરે સામગ્રી લઇને જઇશ,
શાક લાવવા સાથે થેલી લઇને જઇશ) ૯૨. હું દેરાસરમાં પ્રવેશ કર્યા પછી ..
(બહેનપણીની સાથે વાત કરીશ, શાકના ભાવ પૂછીશ, સંસાર
સંબંધિ કોઇપણ વાત નહિ કરું) ૯૩. હું દેરાસરમાં .........
(ભગવાન સામે જોઇશ, છોકરીઓ સામે જોઇશ, સંગીતકાર
સામે જોઇશ) ૯૪. સ્તુતિઓ – સ્તવનો બોલતી વખતે હું............
(જોરથી ગાઇશ, બરાડા પાડીશ, બીજાને અંતરાય નહિ કરું) ૫. ધૂપની જેમ હું પણ....................... (સળગી જઇશ,
એક દિવસ નાશ પામીશ, સર્વત્ર સદાચારની સુવાસ ફેલાવીશ) ૯૬. સંપ્રતિરાજાની જેમ હું પણ .....
(રાજા બનીશ, દેરાસર બનાવીશ, સાધુ તો નહિ જ બનું) ૯૭. હું ચોખાનો સાથીયો કરીશ કારણ કે .........
(મમ્મીએ મને તેમ શીખવ્યું છે, બધા ચોખાનો સાથીયો કરે છે,
ચોખાની જેમ મારે ફરી સંસારમાં ઉગવું (જન્મવું) નથી. ૯૮. મરતી વખતે લુણીંગની આંખમાં આંસુ હતા કારણ કે.......
(તેને મરવું નહોતું, તેને મમ્મી યાદ આવી હતી, દેરાસર
બંધાવવાની તેની ભાવના પૂરી થઈ નહોતી.) ૯૯. દેરાસર ઉપરની ધજામાં...........(લાલ રંગ હોય છે, લીલો
રંગ હોય છે, કેસરી રંગ હોય છે.) ૧૦૦. દેરાસરમાં રહેલા ભગવાનના દર્શન.... ..... (એકવાર
જ કરાય, ત્રણવાર જ કરાય, ગમે તેટલી વાર કરી શકાય.)