________________
પેપર-૨ “પૂજા કરીએ ભાવધરી” ૧. ભગવાનની રોજ ............... પૂજા કરવી જોઇએ.
(સવારે, ત્રિકાળ, સાંજે) ૨. ભગવાનની ................ પ્રકારી પૂજા રોજ કરવી જોઇએ.
(અષ્ટ, પંચ, દસ) ૩. પ્રભુના અંગને દ્રવ્યો અડે, તે રીતે જે પૂજા કરવાની હોય તે
........ પૂજા કહેવાય, (દ્રવ્ય, અંગ, ભાવ) ૪. ભગવાનની સામે ઊભા રહીને જે પૂજા કરાય છે ............ કહેવાય છે.
(દ્રવ્યપૂજા, અંગપૂજા, અગ્રપૂજા) ૫. ભગવાનની અંગપૂજા .............. સમયે કરવી જોઇએ.
(સવારના, મધ્યાહન, સાંજના) ૬. રોજ સવારે અને સાંજે ................... કરવી જોઇએ.
(અંગપૂજા, અગ્રપૂજા, કેશરપૂજા) ૭. પ્રભુના પ્રક્ષાલપૂજાના હુવણજળથી ................. રાજાના અનેક રોગો મટી ગયા.
(રાવણ, અજ, કૃષ્ણ) ભગવાનની પૂજા કરવા જઇએ ત્યારે .................... ત્રિક પાળવી જોઇએ.
(ત્રણ, સાત, દસ) ૯. ત્રિક એટલે .................. વસ્તુઓનો સમૂહ.
(ત્રિકોણ, અવાજ કરતી, ત્રણ-ત્રણ) ૧૦. પૂજા કરવા જતી વખતે .................... પ્રકારની શુદ્ધિઓ સાચવવી જોઇએ.
(દસ, સાત, ત્રણ) ૧૧. પ્રથમ શુદ્ધિ ..........છે. (વસ્ત્રશુદ્ધિ, અંગશુદ્ધિ, આચાર શુદ્ધિ) ૧૨. બીજી શુદ્ધિ ........ છે. (વસ્ત્રશુદ્ધિ, અંગશુદ્ધિ, આચારશુદ્ધિ) ૧૩. અંગપૂજા કરતી વખતે પુરુષોએ ............................. વસ્ત્રોથી વધારે ન વપરાય.
(ત્રણ, બે, ચાર) | ૧૪. અંગપૂજા કરતી વખતે સ્ત્રીઓએ ...
વસ્ત્રો