________________
૭૭. સૌથી ઉપર ચોખાથી ................... કરવી જોઇએ.
(ત્રણ ઢગલી, સિદ્ધશિલા, ડિઝાઇન) ૭૮. સાથિયા ઉપર .................... મુકાય. (પૈસા, વાટવો, નૈવેદ્ય) ૭૯. દર્શન કરવા જઇએ ત્યારે ઘરેથી નૈવેદ્ય-ફળ વગેરે લઇ જવા.............................
(ન જોઇએ, જોઇએ) ચૈત્યવંદન કરતી વખતે નજર ................. તરફ હોવી જોઇએ.
(કોતરણી, ઘુમ્મટના ચિત્રો, ભગવાન) ૮૧. .......મેળવવા સિદ્ધશિલા કરવાની છે. (ધન, સત્તા, મોક્ષ) ૮૨. ફળો ................ ઉપર મૂકવા જોઇએ.
(વચલી ઢગલી, સિદ્ધશિલા, આજુબાજુની ઢગલી) |૮૩. ખમાસમણ દેતી વખતે નીચે ........... કરવી જોઇએ.
(સ્વચ્છતા, દષ્ટિ, પ્રમાર્જના) ૮૪. મોટા દેરાસરમાં ભગવાનથી ઓછામાં ઓછા...............
હાથ દૂર રહીને દર્શન કરવા જોઇએ. (૧, ૩, ૯) ૮૫. વધુમાં વધુ ................ હાથ ભગવાનથી દૂર રહીને દર્શન કરી શકાય.
(૫૦, ૬૦, ૧૦૦) ૮૬. દર્શન કરવા જતી વખતે પુરુષોએ અવશ્ય ... ધારણ કરવો જોઇએ.
(ગુસ્સો, રૂમાલ, ખેશ) ૮૭. દેરાસરમાં જે ભગવાનના દર્શન કરીએ છીએ તે ............
નિપાના ભગવાન કહેવાય. (ભાવ, નામ, સ્થાપના) ૮૮, સંપ્રતિ મહારાજાએ ............ દેરાસરો બનાવ્યા હતા.
(સવા કરોડ, સવા લાખ, સવા અબજ) ૮૯. સંપ્રતિ મહારાજાએ ... ................ જિનપ્રતિમાઓ બનાવી.
(સવા કરોડ, સવાલાખ, સવા અબજ) ૯૦. ..............ની ભાવના સોનાના જિનાલયો બનાવવાની હતી.
(લુણીંગ, નૃપસિંહ, કુમારપાળ)
જા