________________
પેપર-૧૪ “જ્ઞાનને વંદો, જ્ઞાન મ નિંદ” ૧. જ્ઞાનની આરાધના .................. દિને કરવાની હોય છે.
(કા. વદ ૫, આસો સુદ ૫, કા, સુદ ૫) ૨. જ્ઞાનની આરાધનાના દિનને .................... કહેવાય છે.
(નાગપંચમી, વસંતપંચમી, જ્ઞાનપંચમી) 3. જ્ઞાનની આરાધનાના દિને ................... નો તપ કરવાનો
(અઠ્ઠમ, ઉપવાસ, નવકારસી) ૪. જ્ઞાનની આરાધના માટે .................... ખમાસમણ દેવાના હોય છે.
(૩, ૧૦૮, ૫૧) જ્ઞાનની આરાધના નિમિત્તે ....નો કાઉસ્સગ્ન કરવો જોઇએ. (૧૦૮ લોગરસ, પ૧ નવકાર, પ૧ લોગસ્સ)
જ્ઞાનના મુખ્ય .................... ભેદો છે. (૩, ૫, ૧૧) ૭. જ્ઞાનના પેટોભેદો ...................... છે. (૧૦૮, ૫૧, ૭૧) જ્ઞાનને અટકાવનાર ................... કર્મ છે.
(મોહનીય, અંતરાય, જ્ઞાનાવરણીય) ૯. જાતિસ્મરણ જ્ઞાન એટલે ..... ................ ભવોનું જ્ઞાન.
(આવતા, પૂર્વના, બીજાના) ૧૦. જાતિસ્મરણ જ્ઞાન એ .................... નો ભેદ છે,
(શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન, મતિજ્ઞાન) ૧૧. વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ તે ................... જ્ઞાન છે.
(મતિ, શ્રત, મન:પર્યવ) | ૧૨. બીજાના મનના વિચાર .................... જ્ઞાનથી જાણી શકાય છે.
(મતિ, શ્રત, મન:પર્યવ) ૧૩. પુસ્તકો વાંચીને જે જ્ઞાન થાય તે .................... જ્ઞાન કહેવાય.
(મતિ, શ્રુત, મન:પર્યવ)
૮.
૯૮ ,