________________
(૮૩. અપભ અને જૈનમ ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળતા સાંભળતા શત્રુંજય
ચડયા. ૮૪. કિંચિતે શત્રુંજય પર દહીં કે બીજું કાંઈ પણ ન ખાધું. ૮૫. મનોજે તીર્થયાત્રા દરમ્યાન રોજ રાત્રી ભોજન કર્યું. ૮૬. મયૂરી, અંજના, મહેશ તથા રમેશે આખી રાત ધIાળમાં
ના રમવામાં પસાર કરી, ૮૭. મેહુલે તીર્થયાત્રા દરમ્યાન રોજ એકાસ કર્યા. ૮૮. છગનકાકાએ યાત્રા પ્રવાસ દરમ્યાન કોઇ પણ વસ્તુ રસભર્યા ના
બને તેની કાળજી લીધી, ૮૯. શાહ પરિવારે ફીલ્મીગીતોની અંતકડી રમતાં રમતાં યાત્રા પ્રવાસ
કર્યો.
૯૦. વેકેશનની મજા માણવા મહેતા પરિવારે પવિત્ર તીર્થમાં પીકનીકનો
કાર્યક્રમ ગોઠવ્યો. શત્રુંજયની યાત્રાએ ગયેલા હિમાંશુએ ઘોડાગાડીવાળાને પાંચ
રૂપિયા ઘોડાને ચાબુક ન મારવા આપ્યા. ૯૨. સ્વીટુએ સૌ પ્રથમ ધર્મશાળાના મુનિમ તથા કામ કરનારા
માણસોને નાસ્તો આપ્યો. ૯૩. નવીને અન્ય યાત્રાળુઓ સાથે બોલાચાલી કરી. ૯૪, પ્રવીણે એક વાટકી કેશર વધારે વાટીને અન્ય યાત્રિકને પૂજા
કરવા આપ્યું. ૫. યુવક મંડળે ત્રણ દિવસમાં દોડધામ કરીને ૨૦ તીર્થની યાત્રા કરી. ૯૬. તીર્થયાત્રા દરમ્યાન જરા પણ ગુસ્સે ન થાય તેની હીનાબહેને
કાળજી લીધી. તીર્થયાત્રામાં સંસારના રંગરાગનો સંપૂર્ણ ત્યાગ કરીને દક્ષાબહેન
માત્ર આત્મકલ્યાણમાં લીન બન્યા. ૯૮. ગામના લોકોને બસમાં શત્રુંજયની યાત્રા કરાવનાર વિમલશેઠે
સંઘવી તરીકેની માળ પહેરી. ૯૯. મીતાએ યાત્રા માટે જતા રસ્તામાં નવલકથા વાંચી. ૧૦૦. પ્રતિકે ચોવિહાર છઠ્ઠ કરીને શત્રુંજયની ભાવથી યાત્રા કરી.