________________
૯ ઋષભકુટ ઉપર પોતાનું નામ લખતાં ની આંખમાં આંસુ આવ્યા.
(બ્રહ્મદત્ત, સનસ્કુમાર, ભરત) ૧૦ “જગદ્ગુરુ બિરુદ – ને મળ્યું હતું. (હેમચંદ્રસૂરિ, હરિભદ્રસૂરિ, હીરસૂરિ) ૧૧ સાધ્વીના શીલની રક્ષા કાજે _ _ સૂરિજી યુદ્ધ લાવ્યા.
(પાદલીપ્ત, કાલક, યક્ષદેવ) ૧૨ પ્રભુવીરના મુખે
મુનિ વખણાયા. (મેતારજ, લોહાર્ય, ધન્ના) ૧૩ ભક્તિમાં હારેલા _ _ વિરતિમાં ઈન્દ્રને હરાવ્યો.
(સ્થૂલભદ્ર, શાલિભદ્ર, દશાર્ણભદ્ર) ૧૪ કાઉસ્સગ્ન કરતા સત્તરભેદી પૂજાની રચના
મહારાજે કરી.
(ભાનુચંદ્રજી, સકલચંદ્રજી, અજિતચંદ્રજી) ૧૫ પોતાની પુત્રીઓને સંયમના માર્ગે મોકલવાનો પ્રયત્ન | _ મહારાજા કરતા હતા.
(શ્રેણિક, ચેડ, શ્રીકૃષ્ણ) ૧૬ – ને પગારમાં વાર્ષિક ૧૪૭ મણ સોનું મળતું હતું.
(ભામાશા, દેદાશા, પેથડશા) ૧૭ લગ્નના પ્રથમ દિને જ પત્નીને
તિલાંજલી આપી.
(અરિજયે, પવનંજયે, મૃત્યુંજય) ૧૮ પિતાને જેલમાં પૂરીને દુખ આપનાર પુત્ર હતો.(કુણાલ, કોણિક, કમલ) ૧૯ પ્રભુવીરની પ્રતિમા બનાવીને તેના પ્રભાવે કામવાસનાને શાંત કરનાર દેવાત્મા પૂર્વભવમાં _ હતા.
(લુહાર, જેન, સોની) ર૦ જેનોને ચાંદલો ભૂંસવાની આજ્ઞા કરનાર રાજા હતો.
(તેજપાળ, કુમારપાળ, અજયપાળ) ૨૧ જાન લઈને જવા છતાં પરણ્યા વિના પાછા ફરનાર
_ હતા
(વબાહુ, ભવદેવ, નેમકુમાર) ૨૨ સૂર્યનાં કિરણો પકડીને અષ્ટાપદજીની યાત્રા કરનાર – __ હતા.
(ભવભૂતિ, શિવભૂતિ, ઇન્દ્રભૂતિ) ૨૩ કોળાપાક અને ઘેબરની દેવીભિક્ષા ન લેનાર સ્વામી હતા.
(ગૌતમ, વજ, મહાવીર) ૨૪ _ ના બત્રીસે પુત્રો સાથે જગ્યા સાથે મર્યા (દેવકી, સુલસા, સાવિત્રી) ૨૫ પ્રભુવીરને જોતાં જ દીક્ષા છોડનાર – હતો. દેવશર્મા, શેડૂવક, હાલિક) ૨૬ દશ-દશ ભવો સુધી વૈરની પરંપરા ચાલુ રાખનાર –
(મરૂભુતિ, કમઠ, અગ્નિશર્મા)
_ હતો.