________________
પર રાજ કરે . પાક.
રે,
શાનદકિ આમિયાન પ્રેરક : પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ.મ.સા.ના. શિષ્યરત્ન
પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ
પેપર - ૧
,
શકાની સરગમ પરત દિન
(તા.
સુચનો - (૧) જવાબપત્ર ભરીને પરત દિને રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ઉપાશ્રયમાં પહોંચાડવાના રહેશે. (૨) સાધુ-સાધ્વી મ. તથા પંડિત કે શિક્ષકદિની કોઈ પણ પ્રકારની સહાય વિના, લીટીવાળા ફૂલસ્કેપ કાગળમાં ક્રમસર જવાબો લખવા. (૩) જવાબપત્રમાં સૌથી ઉપર તમારું નામ, સરનામું તથા પ્રશ્નપત્ર નંબર અવશ્ય લખવો. (૪) આડ-અવળા લખેલા જવાબો તપાસાશે નહિ. (૫) ૧ થી ૧૦ નંબરે આવનારનું જાહેર પ્રવચનમાં બહુમાન કરાશે તથા અન્ય પ્રોત્સાહક ઈનામો અપાશે. (૬) પરીક્ષા કમિટિનો નિર્ણય આખરી ગણાશે. જવાબપત્ર પાછું જોવા મળશે નહિ. (૩) સ્વચ્છતા, સુંદર અક્ષર તથા શુદ્ધિ ઉપર પણ ધ્યાન અપાશે. (૮) કસમાં સાચો જવાબ ન હોય તો ખાલી જગ્યા કોરી રાખવી. (૯) માત્ર સાચો જવાબ બીજા રંગની પેનથી લખવો.
કૌસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાકય ફરીથી લખો. ૧ પરમાઈનું બિરુદ –ને મળ્યું છે.(વસ્તુપાળ તેજપાળ, કુમારપાળ) ૨ માતાને ખુશ કરવા – દૃષ્ટિવાદ ભણવા ગયા.
(ફલ્યુરક્ષિત, આર્યરક્ષિત, ધર્મરણિત) ૩ વિદ્યા બળે સૂરિજી રોજ પાંચ તીર્થોની યાત્રા કરતા હતા.
(માનદેવ, પાદલિપ્ત, ધર્મ) ૪ “ન તથા સ્કન્ધો બાધતે, યથા બાધતિ બાબતે’ વાક્ય
સૂરિ બોધ પામ્યા.
(હરિભદ્ર, વૃદ્ધવાદિદેવ, સિદ્ધસેન દિવાકર) ૫ માયાથી _ એ ૮૦ ચોવીસી સુધી સંસાર ઊભો કર્યો.
(લક્ષ્મણા, રુક્તિ, સ્થૂલભદ્રજી) ૬ “જહા લાહો તહાં લોહી વિચારતાં _ દીક્ષા સ્વીકારી.
(નમીએ, કપીલે, વિનમએ) ૭ સુલસાની પરીક્ષા - કરી. (મયણાએ, અંબડે, રેવતીએ) ૮ સર્વને જીતવા આવનાર -- - પોતે જ જીતાઈ ગયા.
(અંબડ, ઇન્દ્રભૂતિ, ગૌતમબુદ્ધ)