________________
– હોય છે.
૭૫ શ્રાવકના કુલ વ્રતો
(૧૨, ૧૪, ૫) ૭૬ પ્રભુના દર્શન કર્યા વિના શ્રાવક મોઢામાં - - ન નાખે.
(દાતણ, પાણી, કંઈ) ૭૭ ખમાસમણા દેતી વખતે શ્રાવકે - _ અંગો જમીનને અડાડવા જોઈએ.
(બધા, પાંચ, આઠ) ૭૮ શ્રાવકે
_ તપની અનુમોદના કરવા રોજ એક રોટલી કોરી ખાવી જોઈએ.
(શત્રુંજય, સિધ્ધિ, આયંબિલ) ૭૯ શ્રાવકે ગભારામાં _ _પૂજા કરવાની હોય છે.
(અંગ, અગ્ર, ભાવ) ૮૦ શ્રાવકના
. અણુવ્રતો હોય છે. (૧૨, ૧૪,૫) ૮૧ શ્રાવકે પર્યુષણ મહાપર્વમાં _ કર્તવ્યો કરવાનાં હોય છે.
(૧૧, ૩૬, ૫) ૮૨ શ્રાવકને સામાયિકમાં _ _ દોષો લાગી શકે છે. (૧૦, ૧૨, ૩૨) ૮૩ છઠ્ઠ વદ નોમના સાંજે શ્રાવક __ પ્રતિક્રમણ કરે.
(રાઈ, દેવસી, પકિખ) ૮૪ મહાવીર પ્રભુના મુખ્ય શ્રાવકનું નામ –
(ગૌતમ, સુદર્શન, આનંદ) ૮૫ શ્રાવકના ગુણવ્રતો – હોય છે. (૫, ૩, ૪) ૮૬ શ્રાવકે સવારે ઉઠીને તરત - ના દર્શન કરવા જોઈએ.
(છાપા, પ્રભુજી, સિધ્ધસિલા) ૮૭ પાર્યા વિના સળંગ _ _ સામાયિક શ્રાવક કરી શકે છે.(૨, ૩, ૪) ૮૮ શ્રાવકે – અભક્ષ્યનો ત્યાગ કરવો જોઈએ. (૩૨, ૨૨, ૩૦) ૮૯ શ્રાવકનો ‘વ' એટલે
રાખે. (વિવેક, વસ્તુ, વાપરવાનું) ૯૦ શ્રાવકનાં શિક્ષાવતો ,_ હોય છે. (૫, ૩, ૪)
– હતું.
જોડકા
(અ) (૯૧) દેદાશાહ (૯૨) સુલસા (૯૩) સુદર્શન (૯૪) લલ્લિગ (૯૫)
ઉદયનમંત્રી (૯૬) ભીમોકુંડલીઓ (૭) પેથડશા (૯૮) જીરણ શેઠ (૯)
આષાઢી (100) રેવતી (બ)(૧) નવકાર (૨) રાત્રે પ્રકાશ કરનાર રત્નો (૩) શંખેશ્વર પાર્શ્વનાથની
પ્રતિમા (૪) શ્રવણનો અમલ (૫) બ્રહ્મચર્ય (૬) સમક્તિ (૭) સર્વસ્વદાન (૮) શ્રધ્ધા (૯) ભાવના (૧૦) યુવાન બે પુત્રો.
૫૮