________________
૫૫ સંસારના દરેક કાર્યોમાં . - રહે તે શ્રાવક(લીન, મસ્ત, ઉદાસ) પ૬ શ્રાવક એટલે _ ઘર. (સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યકત્વ) ૫૭ શ્રાવકે ૧૦ બોલ બોલવા પૂર્વક નું પડિલેહણ કરવાનું હોય છે.
(કંદોરા, કટાસણા, મુહપતિ) ૫૮ શ્રાવકે પૂજામાં વસ્ત્રો વાપરવાનાં હોય છે. (સીવેલા, સીવ્યા વિનાના) ૫૯ શ્રાવકે દર્શન કરવા - _ _ વસ્ત્રો પહેરીને જવું જોઈએ.
(સામાયિકના, ઉચિત, નવા) ૬૦ શ્રાવકે ઘરમાં – રાખવું જોઈએ. (ટીવી, ૪િ, દેરાસર) ૬૧ શ્રાવનું ગુણસ્થાનક _ _– કહેવાય. (છઠું, ચોથું, પાંચમું) ૬૨ શ્રાવકે રોજ – પૂજા કરવી જોઈએ. (અંગ, અષ્ટપ્રકારી, અગ્ર) ૬૩ ગુરુજી આદેશ આપે ત્યારે શ્રાવકે – બોલવું જોઈએ.
(સારું, હાજી, તહતિ) ૬૪ સાધુ ભગવંતો શ્રાવકેને. _ – જણાવે છે.(વંદના, પ્રણામ, ધર્મલાભ) ૬૫ શ્રાવકે રોજ ઘરમાં રાખેલા , _ ના ઉપકરણોનાં દર્શન કરવાં જોઈએ.
(સાધુ, શ્રાવક, રસોઈ) ૬૬ શ્રાવકને દૈનિક કર્તવ્યો
કરવાનાં હોય છે.(૧૧, ૩૬, ૫) ૬૭ શ્રાવકે સાંજે ઓછામાં ઓછું. – નું પચ્ચકખાણ કરવું જોઈએ.
(પાણહાર, તિવિહાર, ચોવિહાર) ૬૮ શ્રાવક સાધુ ભગવંતોને. – જણાવે છે.(વંદના, પ્રણામ, ધર્મલાભ) ૬૯ શ્રાવકે દેરાસરમાં સાચવવાની ત્રિકમાંથી ત્રીજી ત્રિકનું નામ – છે.
(વંદના, , પ્રણામ, પૂજા) ૭૦ ગુરુમહારાજ રસ્તામાં મળે તો શ્રાવકે બે હાથ જોડી મસ્તક નમાવીને.
બોલવું જોઈએ. મજામાં છો ,નમો જિણાણે, મથએણ વંદામિ) ૭૧ સાધુપણાનો રસાસ્વાદ માણવા શ્રાવકે પર્વતિથિએ _ _ કરવું જોઈએ.
(પૌષધદ્રત, સામાયિક, ગુરુવંદન) ૭૨ શ્રાવક સામે મળે તો શ્રાવકે બે હાથ જોડી
કહેવું જોઈએ.
(હેલો, કેમ છો? પ્રણામ) છ૩ શ્રાવકે ભગવાનની _ બાજુએ ઊભા રહીને સ્તુતિ બોલવી જોઈએ.
(વબી, જમણી, સામેની) ૭૪ શ્રાવક _ ને કાપતો હોય.
(વૃક્ષો, બીજાની વાતો, કષાયની પરિણતિ) પ૭