________________
૩૬ શ્રાવકે રોજ વારંવાર
– કરવું જોઈએ.
(વ્યાખ્યાન શ્રવણ, સામાયિક, ગુરુવંદન) ૩૭ શ્રાવકનું . બે ઘડીનું હોય છે.(પ્રતિક્રમણ, પૂજન, સામાયિક) ૩૮ શ્રાવકે દેરાસરમાં _ _ ત્રિકનું પાલક કરવું જોઈએ. (૧૦, ૧૫, ૫) ૩૯ શ્રાવકના રસોડામાં – જોઈએ. (પંજણી, સ્ટવ, ગેસ) ૪૦ શ્રાવક તે કહેવાય જેને સંસારમાં રહેવાથી - – થતી હોય.
(પ્રસન્નતા, ધ્રુજારી, અછતતા) ૪૧ શ્રાવકે રોજ ત્રણવાર
કરવું જોઈએ.
(પ્રતિક્રમણ, પ્રભુ પૂજન, સામાયિક) ૪ર શ્રાવક _ _ વિના તો સામાયિક ન જ કરી શકે.
(કટાસણા, ચરવળા, માળા) ૪૩ શ્રાવિકાએ પોતાની - બાજુ ઊભા રહીને સ્તુતિ બોલવી જોઈએ.
(જમણી, ડાબી, સામેની) ૪૪ વિદળ ન થવા દેવા શ્રાવકથી શ્રીખંડની સાથે – - ન ખવાય.
| (ચોખાનાં ઢોકળા, કેળાની વેફર, મગની દાળ) ૪૫ શ્રાવક તે જ કે જેને પરલોકમાં
મળે તેની જ સતત ચિંતા હોય.
(સતિ, દુર્ગતિ, સુખ) ૪૬ શ્રાવકે રોજ સવારે 7 ને પ્રણામ કરવા જોઈએ.
(શાસનદેવ, શિક્ષક, માતાપિતા) ૪૭ શ્રાવકે વાંદણા દેતી વખતે ૨૫
સાચવવા જોઈએ.
(આવર્ત, અવગ્રહ, આવશ્યક ૪૮ શ્રાવકે રોજ - ચૈત્યવંદન કરવાનાં હોય છે. (૩, ૫, ૭) ૪૯ શ્રાવકે
અનંતકાયનો ત્યાગ કરવો જોઈએ. (૨૦, ૨૨, ૩૨) ૫૦ શ્રાવક તે જ કહેવાય કે જે દેવ, ગુરુ, અને સાધાર્મિકનો – હોય.
(શિષ્ય, રાગી, વેષી) ૫૧ શ્રાવકે મહિનામાં બધા મળીને કુલ ___ પ્રતિક્રમણ સામાન્ય રીતે કરવા જોઈએ.
(૩૦, ૬૦, ૨૮) પર શ્રાવકે – પૂર્વક ખમાસમણ દેવા જોઈએ. સંડાસા, પંજવા, પ્રમાર્જના પ૩ શ્રાવકે પૂજામાં – વસ્ત્રો વાપરવાના હોય છે. (૨, ૩, ૫) ૫૪ ગભારામાં પ્રવેશ કરતાં શ્રાવકે , પડવાળો મુખકોશ બાંધવો જોઈએ.
(૪, ૬, ૮) પ૬