SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવૃદ્ધિ અભિયાન. પ્રેરક પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ.મ.સા.ન. શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પિપર - ૧૩ ઈતિહાસના પાનાં ખોલી પરત દિન , તા. _ છે. સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણો જાણવી. કૌંસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ નટીને મેળવવા – પોતાનું કુળ છોડ્યું હતું. (ઈલાચીકુમારે, યુગબાહુએ, રાવણે) ૨ બપ્પભટ્ટસૂરિની ગુરુ તરીકેની પરીક્ષા _રાજાએ કરી હતી. (શ્રેણીકે, આમ, કુમારપાળ) ૩ ઉપમિતિ ભવપ્રપંચ કથાના રચયિતા - (મોતીચંદભાઈ, હેમચંદ્રાચાર્ય, હરિભદ્રસૂરિ) ૪ સંપ્રતિ મહારાજાએ – લાખ દેરાસરો બંધાવ્યા હતા.(૧, ર, પા) ૫ ભદ્રબાહુ સ્વામી - _ પૂર્વધર હતા. (૧૪, ૧૦, ૧૨) ૬ વિષયસુખની ઇચ્છાથી - ભાઈને માર્યો હતો. (બાહુબલીએ, મણિરથે, યુગબાહુએ) ૭ લલિત વિસ્તરા ગ્રંથના રચયિતા _ છે. - . : (હીરસૂરિજી, હરિભદ્રસૂરિજી, યશોવિજયજી) ૮ . ની શાલ ઓઢવાથી ના પ્રભાવે બીજાનો તાવ ઊતરી જતો હતો. (ઝાંઝણશા, પેથડશા, બ્રહ્મચર્ય, તપ) ૯ – સાધ્વીનો માયા કરવાથી ૮૦ ચોવિસી સંસાર વધ્યો. (લમણા, યાકિની, મૃગાવતી) ૧૦ સાસુએ _ ને કુલટા કહી કાઢી મૂકી હતી. (નર્મદા, દમયંતી, અંજના) ૧૧ હરિભદ્રસૂરિ. મો ગ્રન્થ રચતા કાળધર્મ પામ્યા હતા. (૧૪૪૪, ૧૪૧૦, ૧૪૪૧) પ૯
SR No.008954
Book TitleGyan Dipak Pragatavo Part 2
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskrutirakshak Dal
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Inspiration
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy