________________
૮૨ મયણાસુંદરી પૂર્વભવમાં_ _રાણી હતી.(વિજયા, શ્રીમતી, મદનરેખા) ૮૩ સવકિયાના મૂળનું પણ મૂળ ––– _ છે. (શ્રદ્ધા, દયા, જ્ઞાન) ૮૪ ધવલ શેઠની દૃષ્ટિ , ના પ્રભાવથી ચાલી ગઈ.
(પુષ્પમાળા, નવપદ, શીલ) ૮૫ જ્યાં છે ત્યાં સર્વસ્વ આપવાની તૈયારી હોય છે. (સ્વાર્થ, પ્રેમ, રુચિ) ૮૬ શ્રીપાળ રાજા _ _ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરશે.(તેજ, ત્રીજા, નવમા) ૮૭ શ્રીપાળ રાજા મૃત્યુ પામીને ––– દેવલોકમાં ગયા.
(બારમા, નવમા, પાંચમા) _ એ જ સુખનું કારણ છે. (પુણ્ય, ઉદ્યમ, ધર્મ) ૮૯ - રુપી ખીલા વડે મુનિઓ માયાવેલડીને ઉખેડે છે.
(લોભ, સરળતા, ઉપશમ) 0 શ્રીપાળે પોતાના પુત્ર - -- ને રાજપાટ સોપ્યું.
(અજયપાળ, ત્રિભુવનપાળ, કુમારપાળ) ૯૧ મારો આ મનોરથ તો , _ મહારાજ પૂરશે.(ગુરુ, સિદ્ધચક્ર, રસોયા) ૯૨ શ્રીપાળના કાકા પૂર્વભવમાં રાજા હતા. શ્રીકાંત, સિંહ, યશોવર્ધન) લ્ડ તીર્થકર ભગવાનના અભાવે ગચ્છની ચિંતા કરનારા
_ ભગવંત
(સાધુ, ઉપાધ્યાય, આચાર્ય) ૯૪ માણસનું કુળ
થી જણાય છે.
(વાણી-વિચાર, આચાર-વિચાર, આચાર -વ્યવહાર) ૫ – પ્રાપ્ત થયા વિના જ્ઞાન યથાર્થ થતું નથી.(ગુરુ, સમક્તિ, ભગવાન) ૯૬ જેને ___ રુપી શેરી હાથ લાગે છે. તેને ફરીથી સંસારની અંદર
વક્રપણું થતું નથી. (સરળતા, ઉદાસીનતા, નિરિભિમાનિતા) ૯૭ – સર્વ માંગલિકોમાં પ્રથમ મંગલરુપ છે.(નવકાર, તપ, જપ) ૯૮ શ્રીપાળને _દેવે મનોહર હાર આપ્યો.(માતંગ, વિમલેશ્વર, ધરણેન્દ્ર) ૯૯ માતંગ શબ્દના બે અર્થ થાય છે ૧. ચાંડાલ ૨ -
(ઘોડે, ભીલ, હાથી) ૧૦૦ શ્રીપાળ રાજા પૂર્વભવમાં રાજા હતો(શ્રીકાન્ત, ચંદ્રકાંત, વિજય)
સુચના : બધા જવાબો શ્રીપાળ રાજાના રાસના આધારે તપાસવામાં આવશે.
૧૯