________________
૫૯ જ્ઞાની માણસ પોતાના _ ને ભૂલતો નથી.(સાબ, સાધન, પિતા) ૬૦ નવપદના __ થી સર્વ પાપો નાશ પામે છે. (જાપ, ધ્યાન, દર્શન) ૬૧
_ એ જ મહાદુઃખ છે. (અપેક્ષા, તૃષ્ણા, આસકિત) દર સજ્જન મનુષ્ય પોતાને દુખ આપનાર દુર્જનના પણ જુએ છે.
(ઉપકાર, ગુણો, દોષો) ૬૩__ માણસનું મન કોઈ ચતુર માણસ પણ રીઝવી શકે નહીં.
(પંડિત, બુદ્ધિમાન, મુખ) કાળે વિપરીત બુદ્ધિ. (અભ્યદય, મૃત્યુ, વિનાશ) એ કારણ એવું છે કે જે બીજા કારણોને મેળવી આપે છે.
(ધર્મ, નિયતિ, પુણ્ય) ૬૬ યશોવિજયજી મહારાજે અધૂરો ખંડ પૂર્ણ કર્યો.
(બીજો, ત્રીજો, ચોથો) ૬૭ શ્રીપાળે નૈલોકયસુંદરીને – રુપે પ્રાપ્ત કરી.(ડુંબ, કુબ્સ, શ્રેષ્ઠ) ૬૮ દુર્જનની ગતિની રીતને જાણી શકતો નથી.(શ્રીપાળ, સજ્જન, ધવલ) ૬૯ સમસ્યા પૂર્ણ કરીને શ્રીપાળ સુંદરીને પરણ્યો (મદન, શૃંગાર, મયણા) ૭૦ ગુણસુંદરી
– કળાનો ખજાનો હતો. (૩૨, ૬૪, ૧૬) ૭૧ નવપદ - - — સર્વ ભવો ચાલ્યા જાય છે.
(ધ્યાન ધરવાથી, જાપ કરવાથી, પૂજા કરવાથી) ૭૨ શ્રીપાળ કુંવર સમુદ્રમાં પડ્યા ત્યારે – – રાત્રી દુઃખમાં ગઈ.
(એક, બે, ત્રણ) ૭૩ જેનો હોય તેની રક્ષા કરવી, એવો ન્યાય છે. મોભો, સમય, ઉપયોગ) ૭૪
- સુંદરીએ નટી બનવું પડ્યું. (મય, સુર, શૃંગાર) ૭૫ પ્રાણદાન કરીને શ્રીપાળ સુંદરીને પરણ્યો.(મદન, શૃંગાર, તિલક) ૭૬ મયણાસુંદરીને જોવાથી ની શુદ્ધિ થાય છે.(જ્ઞાન, ચારિત્ર, સમ્યક્ત)
_મોક્ષ સુખરૂપ વૃક્ષના મૂળ સમાન છે. (પૂજા, દીક્ષા, ઓળી) ૭૮ – કાઠીયા ગુરુના દર્શનના ઉત્સાહને ભાંગી નાંખે છે.(૧૦, ૧૩, ૧૫) ૯ --- ૨૫ તલવારની ધાર વડે મુનિઓ દ્વૈધને હણે છે.
(ઉપશમ, ક્ષમા, સરળતા) ૮૦ કપૂરથી સુગંધિત કરાયેલ — ની દુર્ગધ જતી જ નથી.
(વિષ્ઠ, લસણ, કચરા) ૮૧ શ્રીપાળ રાજાએ ૭૦૦ કોઢીયાઓને _ ની પદવી આપી.
(મંત્રી, રાજા, રાણી)
9
૧૮