________________
૬૭) પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી –––– વર્ષે મહાવીર
સ્વામીનું નિર્વાણ થયું. ૬૮) પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના ––– ક્ષમાશ્રમણ ગૌતમ
સ્વામીને મળ્યા હતા. ૬૯) પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી –– વર્ષે ચોથો આરો પૂર્ણ થયો. ૭૦) પાર્શ્વનાથ ભગવાનની આરાધના માટે ––– નો તપ કરાવાય છે.
(મૌન એકાદશી, પોષ દશમી, જ્ઞાન પંચમી) ૭૧) પાર્શ્વનાથ ભગવાનના સાધુઓને –– યમ હતા. (૪,૫, ૬) ૭૨) પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ –– વસ્ત્રો પહેરતા હતા.
(સફેદ, પીળા, રંગબેરંગી) ૭૩) પાર્શ્વનાથ ભગવાનના --- નામો પ્રસિદ્ધ છે.
: (૧૦૮, ૧૦૦૮, ૨૭) ૭૪) પાર્શ્વનાથ ભગવાનના –– તીર્થો પ્રસિદ્ધ છે.
(૧૦૮, ૧૦૦૮, ૨૭) ૭૫) પાર્શ્વનાથ ભગવાનનું મહાપ્રભાવિક –– સ્તોત્ર છે.
(ભક્તામર, કલ્યાણમંદિર, ઉવસગ્રહ) ૭૬). પાર્શ્વનાથ ભગવાન નેમીનાથ ભગવાનના નિર્વાણ પછી —– વર્ષે નિર્વાણ પામ્યા.
(૭૩૮૫૦, રપ00, ૮૩૭૫૦) ૭૭) પાર્શ્વનાથ ભગવાને ––– ની સાથે દીક્ષા લીધી.
(૧૦૦૮, ૩૦૦, ૬૦૦) ૭૮) પાર્શ્વનાથ ભગવાન –– નક્ષત્રમાં મોક્ષે ગયા.
(ચિત્રા, સ્વાતિ, વિશાખા) ૭૯) પાર્શ્વનાથ ભગવાનને –– પુત્રો હતા. (૧00, ૨, ૩) ૮૦) પાર્શ્વનાથ ભગવાન ----
-~-~– શિબિકામાં બેસીને દીક્ષા લેવા ગયા. (ચન્દ્રપ્રભા, ઉત્તરકુરા, સુદર્શના) ૮૧) પાર્શ્વનાથ ભગવાન – ભવમાં સર્પ બન્યા હતા. (૨, ૧, ૦) ૮૨) પાર્શ્વનાથ ભગવાન –– નું ચિત્ર જોતાં વૈરાગ્ય પામ્યા.
(નમિ-વિનમી નેમ-રાજુલ, રામ-સીતા) ૮૩) પાર્શ્વનાથ ભગવાનનો જન્મ ——— ક્ષેત્રમાં થયો હતો.
(ભરત, ઐરાવત, મહાવિદેહ) ૮૪) પાર્શ્વનાથ ભગવાન – તિથિએ મોક્ષ નગરમાં ગયાં.
(શ્રા સુ. ૮, ચે. સુ. ૮, ફા. સુ. ૮)