________________
૮૫) પાર્શ્વનાથ ભગવાન, ધરણેન્દ્ર અને –– દેવીથી પૂજાયેલા છે.
(પ્રભાવતી, પદ્માવતી, પાવનવતી) ૮૬) સમક્તિ પામતી વખતે પાર્શ્વનાથ ભગવાનનું નામ --- હતું.
(વાયુભૂતિ, કમઠ, મરુભૂતિ) ૮૭) પાર્શ્વનાથ ભગવાન – ની સાથે મોક્ષે ગયા.
(૩૦૦, ૩૩, ૩૦૦૦) ૮૮) –- રાજર્ષિની વાત સાંભળવાથી હાથીને જાતિસ્મરણ જ્ઞાન થયું.
(ઉદયન, અરવિંદ, કુમારપાળ) ૮૯) સાતમા ભવમાં પાર્શ્વનાથ ભગવાન–––– હતા ( દેવ, નારક, માનવ) ૯૦) પાર્શ્વનાથ ભગવાન પૂર્વના ભવમાં –– વિમાનમાં હતા.
(પુષ્પોત્તર, પ્રાણત, મહાપ્રભ)
(અ) વિભાગના શબ્દો લખીને તેની સામે (બ) વિભાગમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો.
(અ) (૯૧) હાથી (૯૨) સર્પ (૯૩) આઠમો દેવલોક (૯૪) ચોથી
નારક (૯૫) છઠ્ઠી નાટક (૯૬) લલિતાંગ (૯૭) કમઠ (૯૮) વજનાભ (૯૯) સિંહ (૧૦૦) પાર્શ્વ કુમાર
(બ) (૧) પાંચમી નારક (૨) કુરંગ, (૩) કિરણવેગ (૪) ૭મી નારક
(૫) દસમો (૬) મરુભૂતિ (૭) સુવર્ણબાહુ (૮) કમઠ (૯) બારમો દેવલોક (૧૦) કુકુટ સર્પ.