________________
૪૮) પાર્શ્વનાથ ભગવાન — — વંશમાં થયા. (ઈક્વાકુ, હરિવંશ,જ્ઞાત) ૪૯) પાર્શ્વનાથ ભગવાનને દીક્ષા વખતે ——- તપ હતો.
(ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ) પાર્શ્વનાથ ભગવાનનું ––– લંછન છે. (સિંહ બળદ, સર્પ) ૫૧) પાર્શ્વનાથ ભગવાનને સંસાર છોડતી વખતે ---— જ્ઞાન ઉત્પન્ન થયું.
(અવધિ, મન:પર્યવ, કેવળ) પ૨) પાર્શ્વનાથ ભગવાનનો વર્ણ –– છે. (પીત, નીલ, રક્ત) પ૩) મધ્યપ્રદેશમાં પાર્શ્વનાથ ભગવાનનું સૌથી પ્રસિદ્ધ તીર્થ – છે.
(ભોપાલ, મક્ષીજી, નાગેશ્વર) ૫૪) ગુજરાતમાં પાર્શ્વનાથ ભગવાનનું સૌથી પ્રસિદ્ધ તીર્થ ––– છે.
(ભોંયણી, શંખેશ્વર, ચારૂપ) ૫૫) હજાર ફણાવાળાને –– પાર્શ્વનાથ ભગવાન કહેવાય.
(નવખંડા, શતફણા, સહસ્ત્રફણા) પ૬) પાર્શ્વનાથ ભગવાને ––– ભવમાં તીર્થંકર નામકર્મ બાંધેલ.
(વાસુદેવ, તીર્થંકર, ચક્ર) પ૭) પ્રભુ પાર્થનું મુખડું જોવા, ભવો ભવના - ખોવા.
(પાપો,પાતિક, દુઃખો) ૫૮) પાર્શ્વનાથ ભગવાનની પંચકલ્યાણક પૂજાના રચયિતા -–– છે. પ૯) પાર્શ્વનાથ ભગવાનની માતાએ સ્વપ્નમાં –– જોયો હતો.
(સિંહ, સર્પ, હાથી) ૬૦) પાર્શ્વનાથ ભગવાનનું સાસરું ––– નગરમાં હતું.
(કુશસ્થળ, વાણારસી, દ્વારિકા) ૬૧) પથ્થરને –– કરનારા, પ્યારા પારસનાથ
(પાવન, પવિત્ર,પારસ) ૬૨) પાર્શ્વનાથ ભગવાનના દેવના ભવો – ગણાય છે.
(૫, ૪, ૬) ૬૩) હાથીએ પાર્શ્વનાથ ભગવાનની જ્યાં પૂજા કરી છે તે તીર્થનું
નામ –- છે. ૬૪) સર્પ પાર્શ્વનાથ ભગવાનની ઉપર જ્યાં ફણા ધારણ કરી તે તીર્થનું
નામ –– છે.
પાર્શ્વનાથ ભગવાનનો કેવલી પર્યાય –– વર્ષનો હતો. ૬૬) પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી ––– પાટ સુધી મોક્ષ
માર્ગ ચાલુ રહ્યો.