________________
૮૨
૩૨) પાર્શ્વનાથ ભગવાનને પહેલા ભવમાં ––– સાથે વૈર થયું.
(પુત્ર, પત્ની, ભાઈ) ૩૩) પાર્શ્વનાથ ભગવાન ––– દિવસ ગર્ભમાં રહ્યા.
(ર 2૬, ૨૭૭, ૨૭૪) ૩૪) પાર્શ્વનાથ ભગવાનની રક્ષા કરવા ——— આવ્યો.
(મેઘમાળી, ઇન્દ્ર, ધરણેન્દ્રો ૩૫) પાર્શ્વનાથ ભગવાને --~-- ને બચાવ્યો. (હાથી, સર્પ, ઘોડા) ૩૬) પાર્શ્વનાથ ભગવાનને દીક્ષા સમયે –––– જ્ઞાન પ્રાપ્ત કર્યું.
(ત્રીજું, ચોથું, પાંચમું) ૩૭) પાર્શ્વનાથ ભગવાનના કેવલી સાધુઓ ––– હતા.
(૭૦૦, ૧૦૦૦, ૧૨૦૦) ૩૮) પાર્શ્વનાથ ભગવાનને નિર્વાણ સમયે ––– તપ હતો.
(અઠ્ઠમ, માસક્ષમણ, છમાસી) ૩૯) પાર્શ્વનાથ ભગવાનની અંતરીક્ષજી તીર્થમાં પ્રતિમા ---
અવસ્થામાં છે. (કાઉસ્સગ, અર્ધપદ્માસન, અદ્ધર રહેલી) ૪૦) પાર્શ્વનાથ ભગવાનનો છમસ્યકાળ ——– હતો.
(૧રા વર્ષ, ૧ વર્ષ, ૮૪ દિવસ) ૪૧) પાર્શ્વનાથ ભગવાને – – દિને પંચમુષ્ટિ લોન્ચ કર્યો.
(મા.વ.૧૦, પો.વ. ૧૧, કા. વ. ૧૦) ૪૨) શંખેશ્વર પાર્શ્વનાથ ––– ભરાવ્યા છે.
(રાવણે, અષાઢી શ્રાવકે, કૃષ્ણ) ૪૩) શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન માટે અઠ્ઠમતપ ––– કર્યો.
(રાવણે, અષાઢી શ્રાવકે, કૃષ્ણ) ૪૪) શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન એવું નામ ––– શંખ ફૂંકવાથી પ્રસિદ્ધ થયું.
(રાવણે, અષાઢી શ્રાવકે, કૃષ્ણ) ૪૫) શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થનો જિર્ણોદ્ધાર –––– કરાવ્યો.
(કુમારપાળે, વસ્તુપાળે, દેદાશાહ) ૪૬) શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થના દરવાજા –––– મ. સા. ની ભક્તિથી
ખુલી ગયા. (વીરરત્નવિ., ઉદયરત્ન વિ. ધર્મરત્ન વિ.) ૪૭) શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પૂજા ચંદ્ર – લાખ વર્ષ સુધી કરી.
(૫૦, પર, ૫૪)