________________
૮૧ ૧૬) પાર્શ્વનાથ ભગવાનની પત્નીનું નામ –---- હતું.
(પદ્માવતી, યશોદા, પ્રભાવતી) ૧૭) પાર્શ્વનાથ ભગવાન ઉપર —– દેવે ઉપસર્ગો કર્યો હતા.
(ધરણેન્દ્ર મેઘમાળી, કમઠ) ૧૮) પાર્શ્વનાથ ભગવાનના સસરાનું નામ ——- હતું.
(પ્રસન્નજિત, પ્રસેનજિત, પ્રસન્નચિત્ત) ૧૯) પાર્શ્વનાથ ભગવાનનો જન્મ ——- નક્ષત્રમાં થયો.
(ચિત્રા, વિશાખા, સ્વાતી) ૨૦) પાર્શ્વનાથ ભગવાને પ્રથમ પારણું ––– થી કર્યું.
(ઈશુરસ, ખીર, બાકુળા) ૨૧) પાર્શ્વનાથ ભગવાન પહેલા ભવમાં ––-- હતા. •
(દેવ, માનવ, તિર્યંચ) ૨૨) પાર્શ્વનાથ ભગવાનના –––– શ્રાવકો હતા.
(૧,૪૪,૦૦૦, ૧,૬૪,૦૦૦, ૧,૭૪,૦૦૦) ૨૩) પાર્શ્વનાથ ભગવાનના યક્ષનું નામ —- છે.
(ધરણેન્દ્ર, પાર્થ, માણિભદ્ર). ર૪) પાર્શ્વનાથ ભગવાનના પરિવારમાં ––– સાધ્વીજીઓ હતી.
(૨૫,૦૦૦, ૩૬,૦૦૦, ૩૮,૦૦૦) ૨૫) પાર્શ્વનાથ ભગવાને –– તિથિએ જિન શાસનની સ્થાપના કરી.
(વૈ.સુ. ૧૧, ચૈ, વ. ૪, ફા. સુ. ૮). ૨૬) પાર્શ્વનાથ ભગવાનની મુખ્ય સાધ્વીનું નામ –––– હતું.
(ચંદનબાળા, પુષ્પચૂલા, યક્ષા) ૨૭) પાર્શ્વનાથ ભગવાનના પ્રથમ ગણધર ––– હતા.
(ગૌતમસ્વામી, આર્યદત્ત,આર્યજંબુ) ૨૮) પાર્શ્વનાથ ભગવાન ––––– ૫ર નિર્વાણ પામ્યા.
(સિદ્ધાચલ, અષ્ટાપદ, સમેતશિખર) ૨૯) પાર્શ્વનાથ ભગવાન બીજા ભવમાં – – હતા.
(માનવ, દેવ, તિર્યંચ) 30) પાર્શ્વનાથ ભગવાનને કેવળજ્ઞાન વખતે ––– તપ હતો.
(છઠ્ઠ, અઠ્ઠમ, ઉપવાસ) ૩૧) પાર્શ્વનાથ ભગવાન –––– મુદ્રામાં નિર્વાણ પામ્યા.
(પદ્માસન, સિદ્ધાસન, કા-વર્ગ