________________
૮૧) સાધુના વેશના પ્રભાવે ભીખારી મરીને – બન્યો.
(શ્રેણિક, સંપતિ, કુમારપાળ) (૨) -- જૈન કુળમાં જન્મ લેવા ઈચ્છતા હતા.
(શેકસપિયર, બર્નાડશો. સોક્રેટીસ) ૮૩) અકબરને પ્રતિબોધ પમાડનાર -- સુરિ હતા.
હિમચંદ્ર, હરિભદ્ર, હીર) ૮૪). સંપ્રતિના ગરુ આર્ય - હતા. (ધનગિરિ, સુહસ્તિસૂરિ, મહાગિરિ) ૮૫) વસ્તુપાળે - વાર શત્રુંજયનો સંઘ કાઢયો હતો.
(૧૨, ૧૨, ૧૩) ૮૬) વૃદ્ધવાદી દેવસૂરિએ - ને વાદમાં હરાવ્યો.
(સોમચંદ્ર, કુમુદચંદ્ર, હેમચંદ્ર) ૮૭) દેલવાડામાં વસ્તુપાલે – વસહિ નામનું જિનાલય બનાવ્યું.
(વિમલ, લુરિંગ, અનુપમાં) ૮૮) દેવગિરિ ઉપર ––– મંત્રીએ જિનાલય બનાવ્યું હતું.
(પેથડ, વિમલ, કલ્પક). ૮૯) સુવર્ણના જિનાલયો બનાવવાની ભાવના પૂર્ણ ન થવાથી મરતી વખતે
––– ની આંખમાં આંસુ આવ્યા. (સંપ્રતિ, લુણિગ,નૃપસિંહ) ૯૦) ૮૪ ચોવીસી સુધી ––– નું નામ અમર રહેશે.
(શાલિભદ્ર, સ્થૂલભદ્ર, ગોભદ્ર) (અ) વિભાગના શબ્દો લખીને તેની સામે
(બ) વિભાગમાંથી બંધબેસતો શબ્દ શોધીને લખો. (અ) (૯૧) સાચી શિષ્યા (૯૨) સાચી માતા (૯૩) શ્રુતકેવલી (૯૪)
ચરમકેવલી (૫) ગુરુવંદન (૯૬) સાચો પુત્ર, (૮૭) સાચી પત્ની
(૯૮) સાચો પિતા, (૯૯) સૌભાગ્ય (૧૦૦) લબ્ધિ. (બ) (૧) ઋષભદેવ (૨) મૃગાવતીજી, (૩) ભદ્રબાહસ્વામી,(૪) કૃષ્ણ,
(૫) જંબુસ્વામી, (૬) ગૌતમસ્વામી (૭) કાવત્રા શેઠ (૮) મરૂદેવા, (૯) મદનરેખા, (૧૦) ચાણક્ય
જે ભૂલ કરે છે. તે પાપી નથી, પણ ભૂલ થઈ ગયા પછી I પણ જે ભૂલને સ્વીકારતો નથી, સુધારતો નથી,
.. પસ્તાવો કરતો નથી તે પાપી છે.
*
* * * *
** * * * - *25*;*
* * * * * * *
*
'
:
રા: '
“હૈ કી
*