________________
૬૪) વલબ્ધિના બળે ––– એ અષ્ટાપદજીની યાત્રા કરી.
(જંબુસ્વામી, ગૌતમસ્વામી, સુધર્મા સ્વામી) ૬૫) રંગરાગના ઘરમાં રહી નિર્લેપ બહાર નીકળનાર –---- હતા.
(કરકંડુ, બપ્પભટ્ટસૂરિ, સ્થૂલભદ્રજી) ૬૬) રોહીણીયો ચોર ––– ના પ્રભાવે ઉગરી ગયો.
. (શ્રમણ, શ્રવણ, શ્રદ્ધા) ૬૭) અઈમુત્તાએ –––– થી કેવળજ્ઞાન મેળવ્યું.
" (શ્રમણ, શ્રવણ, સૂત્રો ૬૮) –––– ગ્રન્થ લેખન માટે ઉપાશ્રયમાં રત્નો જડાવ્યા.
(કમારપાળે, લલિંગે, વસ્તુપાળ) ૬૯) ભવદેવ પોતે જ છેવટે ––– બન્યા.
(સ્થૂલભદ્રજી, જંબુવામી, પ્રભવસ્વામી) ૭૦) ઈન્દ્ર --- નો ગર્વ ઉતાર્યો
(કોણિક, શ્રેણિક, દશાર્ણભદ્ર) ૭૧) ભગવાનનું સામૈયું –---– કરેલું શાસ્ત્રોમાં વખણાય છે
(કોણિકે, શ્રેણિકે, દશાર્ણભદ્ર) ૭૨) બ્રહ્મચર્ય સંબંધી પ્રતિજ્ઞાના પ્રભાવે –---- ભિષ્મપિતામહ બન્યા.
(ચાંગો, વજ,ગાંગેય) ૭૩) સ્વદોષ ગહના પ્રભાવે નવકારશી કરતાં -- -- કેવળજ્ઞાન પામ્યા.
(ચંડરૂદ્રાચાર્ય, સિદ્ધર્ષિ, કુરગડુ મુનિ) ૭૪) ––– વિમાનનું વર્ણન સાંભળીને અવંતિ સુકુમાલે દીક્ષા લીધી.
(નલીનીગુલ્મ, સર્વાર્થસિદ્ધ, સૌધર્મ) ૭૫) ઉપમિતિ ભવ પ્રપંચો કથાના રચયિતા ---—- છે.
(હરિભદ્રસૂરિ, સિર્ષિ, મોતીચંદભાઈ) ૭૬) ----- ની શાલ ઓઢવાથી બ્રહ્મચર્યના પ્રભાવે તાવ ઉતરી જતો હતો.
(ઝાંઝણશા, પેથડશા, મોતીશા) ૭૭) સિદ્ધહૈમ વ્યાકરણનો વરઘોડો ----- કાઢયો હતો.
(કુમારપાળે, સિદ્ધરાજે, અજયપાળ) ૭૮) તિલકની રક્ષા માટે --- મંત્રીએ પ્રાણનું બલિદાન આપવાની તૈયારી કરી હતી.
(વિમલ, વાભટ્ટ, કપર્દી) ૭૯) –---- ને રૂપમાં રોગનું દર્શન થતાં વૈરાગ્ય જાગ્યો.
(સનત્કુમાર, વાસવદત્તા, સ્થૂલભદ્ર) ૮૦) કાવીના દેરાસરમાં –– ના ગોખલા પ્રસિદ્ધ છે.
(પિતા-પુત્ર, સાસુ-વહુ, દેરાણી-જેઠાણી)