________________
૩૧
૪૭) “પરમાઈતુ' બિરુદ ––– ને મળ્યું છે. (શ્રેણિક, લલ્લિંગ, કુમારપાળ) ૪૮) વિષ્ણુકુમાર મુનિએ –––– ની શાન ઠેકાણે લાવી.
(વામન, નમુચી, પાલક) ૪૯) ગજસુકુમાલમુનિને મોક્ષની પાઘ –––– પહેરાવી.
(સોમીલે, શ્રેણિકે, ફણે) ૫૦) દેવર્ધિગણિક્ષમાશ્રમણ પૂર્વભવમાં ––- હતા.
(અચ્યતેન્દ્ર, હરિબૈગમેલી, ચમરેન્દ્ર) ૫૧) સીતાજી હાલ –– છે. (અય્યતેન્દ્ર, હરિશૈગમેથી, ચમરેન્દ્ર) પ૨) ––– શેઠ જેવી ભાવના ભાવવી જોઈએ (અભિનવ, જીરણ, સુદર્શન) ૫૩) રાવણે –––– ગિરિરાજ ઉપર પ્રભુભકિતના પ્રભાવે તીર્થકર નામ કર્મ બાંધ્યું.
(શત્રુંજય, અષ્ટાપદ, ગિરનાર) ૫૪) પાંચમા આરાને અંતે ––– આચાર્ય હશે.
(શંકરાચાર્ય, હેમચંદ્રાચાર્ય, દુપ્પસહસૂરિ) ૫૫) લમણની પત્નિનું નામ --—- હતું. (ઉર્મિલા, ભદ્રા, સીતા) ' પ૬) ---- ને જોતાં હનુમાનજી વૈરાગ્ય પામ્યા.
(ઉગતા સૂર્ય, મડદું, સંધ્યાના રંગ . ૫૭) મહાવીરે –––– ને ધર્મલાભ કહેવડાવ્યા.
(રેવતી, સુલસા, શ્રેણિક) ૫૮) ––– ચક્રી શત્રુંજય પાસે સમુદ્રને લાવ્યા.
(ભરત, સનતુ, સગર) પ૯) ––– તપના પ્રભાવે દ્વારીકાનો દાહ અટકતો હતો.
(ઉપવાસ, આયંબીલ, અઠ્ઠમ) ૬૦) “સાત કોડીથી રાજ લેજે” ઉકિત –– સુંદરીના જીવન સાથે વણાયેલી છે.
(મયણા, સુર, રૂપ) ૬૧) “મોદકનો ચૂરો કરતાં કરતાં – મુનિ કેવળ જ્ઞાન પામ્યા.
(કુરગડુ, ઢઢણ, ખંધક) ૬૨) “ચડતા પરિણામ ની અપેક્ષાએ પ્રભુવીરના મુખે ––– મુનિનું નામ ચડયું.
(ગજસુકુમાલ, મેતારજ, ધન્ના) ૬૩) ––- ના બ્રહ્મચર્યની પરમાત્માએ પ્રશંસા કરી.
(શ્રીપાળ મયણા, વિજય-વિજયા, શ્રેણિક-ચેલણા)