________________
૩૦
૩૧) –– ની દયા કરવાથી હાથી મરીને મેઘકુમાર બન્યો.
(કૂતરા, સસલા, ગાય) ૩૨) –– પક્ષી સુવર્ણજવલા ચણતા – મુનિ ઉપર ઉપસર્ગ આવ્યો.
(કબુતર, કૌચ, ખંઘક, મેતારજ) ૩૩) સુપાત્ર દાનના પ્રભાવે –– મરીને શાલિભદ્ર બન્યો.
(શ્રેયાંસ, સંગમ, દેવપાળ) ૩૪) શ્રેણિક રાજા –– હતા. (સમકિતિ, શ્રાવક, સાધુ) ૩૫) હસ્તમેળાપની ક્રિયા કરતાં ––– કેવળજ્ઞાન પામ્યા.
(પૃથ્વીચંદ્ર, ગુણસાગર, ભરત) ૩૬) રાજસિંહાસન ઉપર–––કેવળજ્ઞાન પામ્યા.
(પૃથ્વીચંદ્ર, ગુણસાગર, ભરત) ૩૭) જમ્બુસ્વામીની સાથે તેમના સિવાય બીજા ---- જણે દીક્ષા લીધી હતી.
(૫૨૭, પર૬, પરપ) ૩૮) સ્કંધકસૂરિને ઘાણીમાં પીલનાર ——— હતો.
(શાંબ, પાલક, કુલવાલક) ૩૯) બપ્પભટ્ટસૂરિની ગુરૂ તરીકેની પરીક્ષા –---– રાજાએ કરી હતી.
(સિદ્ધરાજ, કુમારપાળ, આમ) ૪૦) હરિભદ્રસૂરિજીએ –– ગ્રંથોની રચના કરી હતી.
(૧૦૦૮, ૧૪૪૪, ૧૪૦૪) ૪૧) હેમચંદ્રાચાર્યનું દીક્ષા વખતનું નામ ——- ચંદ્રવિજય હતું.
(રવિ, સોમ, હેમ) ૪૨) ગૌતમસ્વામી ––– ને મિચ્છામિ દુક્કડમ્ કહેવા ગયા.
(શ્રેણિક, આનંદ, દેવશર્મા) ૪૩) “યાકિની મહત્તા સુનું' એ ——- સુરિનું ઉપનામ છે.
(હેમચંદ્ર, હરિભદ્ર, હીર) ૪૪) કાલકસૂરિ ––– રક્ષા માટે યુદ્ધ લઈ આવ્યા.
(શાસ્ત્રની, સાધ્વીની, મંદિરની) ૪૫) કૃષ્ણ મહારાજાએ ––– સાધુઓને વંદન કર્યું.
(૧૦૦૮, ૧૧૦૦૦, ૧૮૦૦૦) ૪૬) “કલિકાલ સર્વજ્ઞ' તરીકે –--- સૂરિ પ્રસિદ્ધ છે.
(હેમચંદ્ર, હરિભદ્ર, હીર)