________________
૧૫) રાજ્યની લાલસાથી – ભાઈની સાથે યુદ્ધ આદર્યું.
(રામે, ભરત, મણિરથે) ૧૬) વિષય સુખની લાલસાથી –– ભાઈને મારી નાંખ્યો.
(નમીએ, ભરતે, મણિરથે) ૧૭) સાસુએ ---- ને શીલ સંબંધી શંકાને કારણે કાઢી મૂકી.
(સીતા, અંજના, મયણા) ૧૮) ––– રાણીએ પોતાના પતિ પ્રદેશ રાજાના પ્રાણ લીધા.
(ચંદ્રકાંતા, સૂર્યકાંતા, રત્નકાંતા) ૧૯) જુગાર રમીને –--- રાજા પત્નીને હારી ગયા.
(શાન્તનું, યુધિષ્ઠિર, ચક્રાયુધ) ૨૦) ધનના લોભે માતા પોતાના પુત્ર ––– કુમારનું બલિદાન દેવા તૈયાર થઈ.
(ઈલાચી, અમર, ચિલાતી) અનાસકત યોગીનું જીવન જીવવા ભરત ચક્રવર્તીએ ––– સંસ્થા ઊભી કરી.
(તાપસ, માહણ, સંન્યાસી) ૨૨) ભાઈને મારવા ઉગામેલી મુઠ્ઠીથી——- માથે લોન્ચ કર્યો.
(ભરતે, શ્રેયાંસ, બાહુબલીએ) ૨૩) ––– ના કારણે નંદને તીર્થકર નામ કર્મ બાંધ્યું.
(ભક્તિ, કરૂણા, સેવા) ૨૪) અભયકુમાર –––– ના ભંડાર હતા. (જ્ઞાન, શક્તિ, બુદ્ધિ) ૨૫) ----- થી શ્રેણિકે તીર્થકર નામ કર્મ બાંધ્યું.
(ગુરુવંદન, પ્રભુભક્તિ, જિનવાણી) ૨૬) પુણીયાના સામાયિકના –– વખાણ કર્યા.
(શ્રેણીકે, શાલિભદ્ર, મહાવીરે) ૨૭) ભીમા કુંડલીયાએ – નું શત્રુંજયમાં દાન કર્યુ.
(સવાકરોડ, સવાલાખ, સાત દ્રમ) ૨૮) નંદીપેણ મુનિ રોજ ––– જણને પ્રતિબોધ પમાડતા હતા.
(૧૫, ૧૦, ૫) ૨૯) સ્થૂલભદ્રજીના મોટાભાઈનું નામ – – હતુ.
(શ્રીયક, શકટાલ, વરરુચિ) ૩૦) ઈલાચીકુમારને –– જોતાં કેવળજ્ઞાન થયું.
(રાજાને, નાચતા નટને, વહોરતા મુનિને)