________________
પેપર - ૫
પરત દિન તા.
તા.
ઈતિહાસની અટારીએથી
કોંસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખું વાક્ય ફરીથી લખો : ૧) તીર્થની રક્ષા માટે ––– ચક્રીના અનેક પુત્રોએ બલિદાન આપ્યું.
(ભરત, સનતુ, સગર) ૨) પરસ્પર ક્ષમાપનાની આપ-લે કરતાં –––– કેવળજ્ઞાન પામ્યા.
(સુલસા, ચંદનબાળા, રેવતી) આ ચોવીસીના એક જ ભગવાનના બધા કલ્યાણકો નગરીમાં થયા છે.
(પાવાપુરી, ચંપાપુરી, રાજગૃહી) અને પ્રતિબોધ પમાડવા ––– ભગવાન ------ માં પધાર્યા. (પહેલા-શત્રુંજય, છેલ્લા-અપાપાપુરી, વીસમા-ભરૂચ) ––– માં અનેક મુનિઓએ ભેગા થઈને આગમોને લીપીબદ્ધ કર્યા.
(મથુરા, દ્વારકા, અયોધ્યા) કુમારપાળે ––– પત્રોને પ્રાપ્ત કરવા તપ-પૂજા-પ્રાર્થના કરી હતી.
(દસ્તાવેજી, તાડ, બીલી) અંબડ પરિવ્રાજકે ––– ના સમકિતની પરીક્ષા કરી હતી.
(શ્રેણિક, સુલસા, કૃષ્ણ, ------ ઉપર વીસ ભગવાનના કલ્યાણક થયા છે. '
(શત્રુંજય, અષ્ટાપદ, સમેતશિખર) ૯) ––– સૂત્રને વિધિપૂર્વક ૨૧ વાર સાંભળનાર મોક્ષગામી બને.
(ભગવતી, કલ્પ, પ્રતિક્રમણ) ૧૦) વસુમતીએ ––– વડે ભગવાનને પારણું કરાવ્યું.
(ખીર, ઈક્ષરસ, અડદના બાકળા) ૧૧) સર્પને પ્રતિબોધ પમાડવા –- ભગવાન પધાર્યા.
(પહેલા, વીસમા, છેલ્લા) ૧૨) ––– રાજ્ય મેળવવા પિતાને પીંજરે પૂર્યો.
(અભયે, કોણિકે, મણીરથે) ૧૩) નટી મેળવવા ભૌતિક સુખ સંપત્તિ ત્યજીને ----- નટ બન્યો.
(ચીલાતી પુત્ર, અષાઢાભૂતિ, ઈલાચીકુમાર) ૧૪) ત્રણ શબ્દો સાંભળીને ––– કલ્યાણ સાધ્યું.
(ચીલાતીપુત્ર, અષાઢાભૂતિએ, ઈલાચીકુમારે)