________________
પેપર - ૨ તા :
આદિનાથને વંદન હમારા
પરત દિન તા :
(હવેથી દરેક પેપરમાં સૌથી ઉપર છાપવાની વિગતો પેપર-૧ પ્રમાણે જાણવી.)
કૌંસમાંથી સૌથી વધુ યોગ્ય શબ્દ શોધીને આખું વાક્ય ફરીથી લખો : ૧) આદિનાથ ભગવાનનું પ્રથમ પારણું ––––માં થયું હતું.
(અયોધ્યા, હસ્તિનાપુર, પાલિતાણા) ૨) આદિનાથ ભગવાનના પિતાનું નામ- રાજા હતું.
અશ્વસેન, સિદ્ધાર્થ, નાભી) આદિનાથ ભગવાનનું સૌથી વધુ પ્રસિદ્ધ તીર્થ–– છે.
(કેશરીયાજી, શત્રુંજય મંત્રાણા) ૪) આદિનાથ ભગવાનનો જન્મ—– દિને થયો હતો.
(ફા.સુ.૮, ફા.વ.૮, વૈ.વ.૮) આદિનાથ ભગવાનનો વર્ણ – હતો. (શ્યામ, નીલ, પીત) ૬) આદિનાથ ભગવાનના––– કલ્યાણક શત્રુંજય ઉપર થયા. (૫, ૨, ૦) ૭) આદિનાથ ભગવાનના-~- પુત્રો મોક્ષે ગયા. (૧૦૦, ૯૮, ૯૯).
આદિનાથ ભગવાનના મુખ્ય ભવો––– ગણાય છે.(૨૭, ૧૩, ૩) ૯) આદિનાથ ભગવાને–--- મુષ્ટિથી લોચ કર્યો. (પાંચ, ત્રણ, ચાર) ૧૦) આદિનાથ ભગવાનની સ્તવના–––સૂત્રમાં છે.
(ઉવસગ્ગહર, ભક્તામર, લઘુશાંતિ) ૧૧) આદિનાથ ભગવાનનું કુળ–- હતું. (હરિ, ઈશ્વાકું, જૈન) ૧૨). આદિનાથ ભગવાનને ગૃહસ્થપણામાં––પત્ની હતી.(૨, ૧, ૦) ૧૩). આદિનાથ ભગવાનનો જન્મ—-આરામાં થયો હતો. (૧, ૩, ૪) ૧૪) આદિનાથ ભગવાન––– ઉપર મોક્ષે ગયા.
(ગિરનાર, શત્રુંજય, અષ્ટાપદ) ૧૫) આદિનાથ ભગવાનની માતાએ પ્રથમ સ્વપ્નમાં—– જોયો.
(હાથી, બળદ, સિંહ) ૧૬) આદિનાથ ભગવાને–ની સાથે દીક્ષા લીધી.
(૩૦૦, ૧૦૦૦, ૪000) ૧૭) આદિનાથ ભગવાનનો છાસ્યકાળ–- વર્ષ હતો.
(૧રપ, ૧૦૦૦, ૮૪ પૂર્વ)
૮)