________________
૭૯)
૭૫) ખોળામાં રીખવાને લઈને બેઠેલા મરુદેવા માતાની પ્રતિમા– ————— ટૂંકમાં છે.
(બાલુભાઈની, દાદાની, મોતીશાની) ૭૬) જાલી માયાલી અને વાલીની પ્રતિમા ---- જવાના રસ્તામાં છે.
(ઘેટીની પાયગા, દાદાની ટૂંક, નવટુંક) ------ પોળમાં પ્રવેશ કરતાં વિમલનાથ ભગવાનનું જિનાલય આવે છે.
(વાઘણ, રતન, રામ) –––– પોળમાં પ્રવેશ કરતાં શાન્તિનાથનું જિનાલય આવે છે.
(વાઘણ, રામ, રતન) –––– ટુંકમાં પાંચ મહાતીર્થની રચના કરેલી છે.
(નરસી કેશવજીની, કેશવજી નાયકની, નરસીનાથાની) ૮૦) –––ની ટૂંક બાબુના દેરાસર તરીકે પ્રસિદ્ધ છે.
(વિમલવસહી, ધનવશી, સાકરવસહી) નીચેના વાક્યો લખીને તેની સામે “સારું કર્યુ' કે ખોટું કર્યું તે લખો. ૮૧) શત્રુંજય તીર્થની યાત્રા વખતે ધર્મશાળામાં પાના રમીને રાત્રી પસારકરી. ૮૨) પપ્પએ શત્રુંજય ઉપર દહીં ન ખાધું. ૮૩) ચાર મિત્રો ઠઠ્ઠા મશ્કરી કરતાં શત્રુંજય ઉપર ચઢયાં. ૮૪) મહેશે શત્રુંજય ઉપરથી ઉતરીને ઊિભા ઊભા ભેળ ખાધી. ૮૫) ઇગનકાકાએ શત્રુંજય ઉપર જવા ડોલીવાલા મથે ભાવની રકઝક કરી.
શત્રુંજયની યાત્રા કરવા ગયેલા મનોજે, ઘોડાગાડીવાળાને પાંચ રૂપિયા
ઘોડાને ચાબૂક ન મારવા માસે આપ્યા. ૮૭) શત્રુંજયની યાત્રા પ્રવાસ મહેતા પરિવારે વીડિયો કોચ જોતાં જોતાં કર્યો. ૮૮) ઉતાવળ હોવાથી શત્રુંજય ઉપર પૂજાની લાઈનમાં રમણે ઘૂસણખોરી કરી. ૮૯) પીટુએ શત્રુંજય ઉપર પેશાબ કર્યો. ૯૦) બે મિત્રો ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળતા સાંભળતા શત્રુંજય ઉપર ચડ્યા.
આ વિભાગના આંકડા લખીને તેની સામે બે વિભાગમાંથી યોગ્ય શબ્દ લખો. (અ) (૯૧) એકાણુલાખ (૯૨) એક હજાર (૩) એક કરોડ (૯૪) બે કરોડ
(૫) પાંચ કરોડ (૯૬) સાડા આઠ કરોડ (૭) ૧૦ કરોડ
(૯૮) ૧૩ કરોડ (૯૦) ૧૭ કરોડ (૧૦૦) ૨૦ કરોડ. (બ) (૧) પાંડવો (૨) અજિતસેન (૩) સોમયશા (૪) વારિખીલજી
(૫) પ્રદ્યુમ્ન (૬) પુંડરીકસ્વામી (૭) વિનમી (૮) સારમુનિ (૯) થાવસ્ત્રાપુત્ર (૧૦) નારદજી