________________
૧૮) આદિનાથ ભગવાનનું નામ ––માં પંકાય છે.
બાઈબલ, કુરાન, વેદ) ૧૯) આદિનાથ ભગવાનનું લંઇ –- છે. (સિંહ, બળદ, હાથી) ૨૦) આદિનાથ ભગવાને –– દૈવસ ઉપવાસ કરવા પડયા.
(૪૦૦, ૩૬૦, ૨૦૦) ર૧) આદિનાથ ભગવાનને–- પુત્રો હતા. (૯૯, ૯૮, ૧૦૦) ૨૨) આદિનાથ ભગવાનના નિર્વાણ પછી ઇન્દ્ર –– સ્તુપ બનાવ્યા.
(૧, ૨, ૩) ૨૩) આદિનાથ ભગવાનને પ્રથમ ભવમાં મુનિને—– વહોરાવ્યું.
(દૂધ, ઘી, ભોજન) ર૪) આદિનાથ ભગવાનની માતાનું નામ--- હતું.
(ત્રિશલા, કરુણા, મરૂદેવા) ૨૫) આદિનાથ ભગવાનના પ્રથમ પુત્રનું નામ–– હતું.
(બાહુબલી, નમી, ભરતે ૨૬) આદિનાથ ભગવાન–– નંબરના ભગવાન છે.
(પહેલા, પાંચમા, ચોવીસમાં) ૨૭) આદિનાથ ભગવાનનું બીજું નામ-–છે.
(જ્ઞાતપુત્ર, વર્ધમાન, ઋષભદેવ) ૨૮) આદિનાથ ભગવાનની ઊંચાઈ—- ગાઉ હતી. (૧, વા (1) ર૯) આદિનાથ ભગવાનના પુત્રનું નામ–– હતું.
(શ્રેયાંસ, ઋષભસેન, બાહુબલી) ૩૦) આદિનાથ ભગવાનનું આયુષ્ય –– વર્ષ હતું.
(૮૪ લાખ, ૮૪ પૂર્વ, ૮૪ લાખ પૂર્વ) ૩૧) આદિનાથ ભગવાન ધનાસાર્થવાહના ભવમાં–– પામ્યાં હતાં.
(સમક્તિ, ચારિત્ર, મોક્ષ) ૩૨) આદિનાથ ભગવાને– દિને દીક્ષા લીધી હતી.
(ફા. સુદ ૮, ફા.વ.૮, વૈ. સુદ ૩) ૩૩) આદિનાથ ભગવાનને––– ગણધરો હતા. (૧૪, ૬૪, ૮૪) ૩૪) આદિનાથ ભગવાનનો પૌત્ર–– ભગવાનનો આત્મા હતો.
(પ્રથમ, દસમા, ચોવીસમા) ૩૫) આદિનાથ ભગવાના–– કલ્યાણકોની તિથિ એક જ છે
(૨, ૩, ૪)