________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િતિખારા...
પહેલાં કામ જોવામાં આવતું જ્યારે આજે નામ જોવાય છે.
૦ ૦ ૦ આજના પોતાની જાતને હીરો ગણતા માણસો બીજાને ઝીરો જ ગણે છે.
૦ ૦ ૦ જીવન કેવું સાંકડું ને રાંકડું હું ને મારી વહુ” એમાં આવી ગયા સહુ!”
૦ ૦ ૦ નાના છોકરાઓ રડીને બીજાની પાસેથી વસ્તુ મેળવે છે તો મોટા માણસો બીજાને રડાવીને મેળવે છે.
૦ ૦ ૦ સંસારથી જે જે તે જ
પરમાત્માને પૂજે...
૦ ૦ ૦ દુનિયાદારીમાં જે લીન,
તે પ્રભુભક્તિમાં દીન...!
વિચાર પંખી
૧૩૯
For Private And Personal Use Only