________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
IS
LIFE IS A DRAMA ACT IT.
જિંદગી નાટક છે. દુનિયાના રંગમંચ પર આપણે બધા અભિનય કરવા એકઠા થયા છીએ. અભિનય બહુ જબરજસ્ત સૂઝ અને સમજ માંગે છે. અભિનયમાં જો જીવંતતા નહીં હોય તો એ અભિનય, એ “એક્ટિગ” બીજા પર જરીયે અસર કરી શકતાં નથી. અભિનેતા ક્યારેક રાજાનો રોબીલો પાઠ પણ અદા કરે અને ક્યારેક વળી ભિખારીની મોહતાજભરી અદા પણ પ્રસ્તુત કરે! આપણે છીએ શું...? નસીબના નબળા હાથે ઘડાતા ને ઘૂમરાતા સમયનાં રમકડાં...! સંજોગો માનવીને રમાડે છે. આપણે રમી લેવાનું છે! બીજાને રમવા દેવાના છે! અભિનયનો જે “પાર્ટ' આપણને મળ્યો છે એમાં આપણે પ્રાણ પૂરીને એ પાત્રાભિનય અદા કરીએ! અલબત્ત
Drama of life is only the walking on the road of Dreainland!
World is a theatre, *Karma' is a Director, We all are actors, People are spectators.
૧૧૮
વિચાર પંખી
For Private And Personal Use Only