________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS AN ADVENTURE DARE IT
કોઈ તમને પૂછે.. જિંદગીનું બીજું નામ શું હોઈ શકે...? કહેશો..?
અરે, એમાં આટલી પશોપશમાં શું પડી ગયા..? જિંદગી એટલે સંઘર્ષ લડત! ઝંઝામાં ઝીંકાયા વગર જિંદગીની જવાંમર્દી ઝળહળી ના શકે...! Conne on! જિંદગીના મેદાન પર આંતરશત્રુઓ સામે લડવાનો “મૂડ' કેળવીએ.. સંઘર્ષનું સાતત્ય ખુમારીનો ખળભળાટ... જોશીહોશની ઝળકતી મશાલ એટલે જીવન..! સામી છાતીએ લડવાનું છે.
My dear friend, without a fight there
can be no brigntness no light in life! કાંટાઓની ચૂભનને ચૂમ્યા વગર ફૂલોનું આલિંગન નથી સાંપડતું...કોઈ સમજૂતી નહીં. કોઈ શરણાગતિ નહીં. સામનો કરી લેવાની લલક જોઈએ.
ખાળ તારી આંખડીના નીરને, સંકટોમાં આ ન શોભે વરને,
એને ઠોકર મારીને રસ્તે લગાવી ક્યા સુધી પંપાળશે તકદીરને...?”
૧૧૨
વિચાર પંખી
For Private And Personal Use Only