________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A JOURNEY COMPLETE IT
જીવન એક યાત્રા છે...! પ્રવાસ છે... આ સફર ચાલે છે જુગ-જુગથી! ક્યારેક એકલા તો ક્યારેક ભીડમાં...! ક્યારેક આભમાં તો ક્યારેક નીડમાં...!
પણ જિંદગી એટલે તો ચાલવું ચાલ્યા જ કરવું. કમનસીબી કેવી છે...? ક્યાં જવાનું છે ને ક્યાં પહોંચવાનું છે એનું નામ-ઠામ જાણ્યા વગર માત્ર આપણે ચાલ્યા જઈએ છીએ.. એવું પણ બની શકે કે ગામ આપણી પડખે રહી જાય ને આપણે આગળ નીકળી જઈએ! આમ જોવા જઈએ તો જીવનની યાત્રા... એટલે ઘરથી કબર સુધી કે હૉસ્પિટલથી સ્મશાન સુધીની સફર!
Life is only a journey from cradle to crematorium &9^i usl માનવી થાકી જાય છે... હાંફી જાય છે...!
'न साथी है न मंजिल का पता है
जिंदगी बस रास्ता ही रास्ता है।' સાચું જ છે ને કે
“માની મુપિરો’
વિચાર પંખી
૧૦૯
For Private And Personal Use Only