________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
LIFE IS SORROW OVERCOME IT
જીવનમાં દુઃખનો દરિયો ક્યારેક ઘુઘવાટા ભરે છે. જિંદગીની સફરમાં કાંટા પણ વાગે છે...
આમેય જીવનનો રાહ ફૂલગુલાબી પાંદડીઓથી પાથરેલો છે જ નહીં... :...................
અળગા થવાનું છે...
૧૦૪
આ બધા આપણી સાથે સમાંતર ચાલતા પર્યાયો છે... આજે વિષમતા... એ જોડણીકોશનો શબ્દ નહીં, પણ જીવવાનો પર્યાય બની ગયો છે. પળે પળે પારદર્શી પીડાની પ્રવંચના પ્રાણને પીંખી નાંખે છે... આપણે આ બધાથી મુક્ત બનવાનું છે...
આંસુ.........ઉદાસી.........
વેદના........વિવશતા........
રસ્તામાં કાંટા છે, તો વાગશે જ...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એનાથી આપણે અટકી નથી જવાનું...
કે ભટકી નથી જવાનું...!
‘દુઃખ વગર, દર્દ વગર,
મન વલોવાય છે,
દુઃખની કશી વાત વગર,
ક્યારેક વલોપાત વગર...!’
For Private And Personal Use Only
વિચાર પંખી