________________
માણસો ભૂતપૂર્વ ભૂલોની પુનરાવૃત્તિ કરતાં અટકે છે, જ્યારે દુર્જનો એવી ભૂલોને પુનઃ પુનઃ કરતા જોવા મળે છે. આ બધાની પાછળ પૂર્વજન્મનો સંબંધ કામ કરતો હોવાનું માન્યા વિના છૂટકો નથી. * પૂર્વજન્મની વાતો કહેતા માણસો પોતાની તરફેણમાં કહે છે કે માતાપિતાના સંસ્કારો જ બાળકના વારસામાં આવે છે એ વાત ક્યારેક વજૂદ વિનાની બની જાય છે. એવું જ લગભગ સર્વત્ર જોવા મળે છે કે જે મા-બાપમાં નથી હોતું તે બાળકમાં હોય છે. બાપ ક્રોધી હોય અને બાળક ક્ષમાશીલ હોય, બાપ ઉદાર હોય અને બાળક કૃપણ હોય. હવે જો બાળકના સંસ્કાર વારસામાંથી નથી મળ્યા તો આવ્યા ક્યાંથી ? આનો ઉત્તર પૂર્વજન્મની માન્યતાથી જ મળી શકે છે. જન્માંતરના સંસ્કારોને લઈને બાળકનો આત્મા અહીં આવેલ છે માટે જ આમ બને છે. પણ આ વિધાન સામે એક પ્રશ્ન થઈ શકે છે કે ભલે તેમ હોય પણ જ્યાં પિતા-પુત્રના સંસ્કાર તદ્દન સમાન છે ત્યાં તો પુનર્જન્મની વાતને સમર્થન નથી જ મળતું ને ? કેમકે ત્યાં સ્પષ્ટ રીતે કહી શકાય છે કે પિતાના જ લોહીના સંસ્કાર બાળકમાં ઊતરી ગયા છે ?
આ વાતનું સમાધાન આપતાં ડો. જહોન મેક ડેગાર્ટ પોતાના ‘હ્યુમન ઈમમોર્ટાલિટી એન્ડ પ્રી-એક્ઝીસ્ટન્સ' નામના પુસ્તકમાં કહે છે કે “આ વાત પણ બરોબર નથી. જે બાળકનો આત્મા પોતાના ભાવી પિતાના સંસ્કાર જેવા સંસ્કાર ધરાવતો હોય તે આત્મા જ તે પિતાને ત્યાં જન્મ પામે છે ત્યારે આવું બને છે. એટલે હવે તેમ તો ન કહી શકાય કે પિતાના સંસ્કાર બાળકમાં ઊતર્યા ! આગળ વધતાં લેખક એક સુંદર દૃષ્ટાંત આપીને સમજાવતાં કહે છે કે માથા ઉપર હેટ બરાબર ફીટ બેસી ગઈ, તેથી તેમ નથી કહેવાતું કે તે માથાની જે ગોળાઈ હતી તે હેટમાં
Although we do not remamber specific incidents of previous. life episodes, We still carry over impressious, tendencies, capaeities and dispositions-subconcious checks and balances which restrain us from repeating past mistakes and guide us in the eternal process of evolution. - The search for Briday Murphy. P. 213
1. ghar gha
વશીકરણવિધાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મ
This
૬૫
ઊતરી ગઈ. માટે માથામાં હેટ ફીટ બેસી ગઈ. બલકે અહીં એમ જ કહેવાય છે કે જેવી ગોળાઈ માથાની હતી તેવી જ ગોળાઈ જે હેટની હતી તે બેય એક સ્થાને ભેગાં થઈ ગયાં.’*
આ જ વાતને ન્યૂ ટેસ્ટામેન્ટના શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે જે લોહીમાંસમાંથી બને છે તે લોહીમાંસ છે, જે આત્મામાંથી આવે છે, તે આત્મા જ છે.
બ્રાઈડે મર્ફીના પુનર્જન્મની પાંચ ટેઈપ-રેકોર્ડો સાંભળનારામાંથી ઘણાંઓએ પ્રશ્ન કર્યા છે કે શું એ રીતે અમારા પૂર્વજન્મોની સ્મૃતિ પણ તાજી કરાવી શકાય ખરો ? આનો ઉત્તર આપવા શ્રી મોરી બર્નસ્ટેઈન કહે છે કે “ના, આજે તો નહિ. કેમકે જેની તેવી સ્મૃતિ તાજી કરાવવાની છે તેનું મનોબળ અસાધારણ રીતે મજબૂત હોવાનું જરૂરી છે. રૂથ સાયમન્સ જેવું દૃઢ મનોબળ બહુ જ વિરલ વ્યક્તિમાં મળી શકે.”
વશીકરણથી પૂર્વજન્મની સ્મૃતિ તાજી કરાવવાના પ્રસંગમાં જૈનદર્શનને માન્ય એવું એક સંશોધન ક૨વામાં આવ્યું છે કે “એક જ આત્માનીસ્ત્રી કે પુરુષ । વગેરે તરીકેની જાતિ સદા અવસ્થિત રહેતી નથી પરંતુ બદલાઈ પણ જાય છે આ પ્રયોગોના બધા જાણકારોએ સમર્થન આપ્યું છે. શ્રી એડગર કૈસીએ પણ આ જ વાત કહી છે.’*
વશીકરણવિદ્યાના પ્રયોગોથી આત્માનું અમરત્વ પૂર્વજન્મ અને
The man whose nature has certain characteristic when he was about to bo rebron, would be reborn in a body descended from ancestors of a similar character. It would be the character of his ancestors and its similarity to his character which would determine the faet that he was reborn in that Particular body rather than in another. The shape of she head does not determine the shape of the hat, but it dose determine the selection of this particular hat for this Particular head. - Human immortality and Pre-existance
– Dr. John McTaggart.
These findings incidentally, are supported by the readings of Edger cayce, who maintained that race, nationality or se might alter from one life experience to the next. this Gee ૬૬
***********
વિજ્ઞાન અને ધર્મ