________________
(૪) આઈન્સ્ટાઈન કહે છે કે “અમે તો વસ્તુનું સાપેક્ષ (આંશિક) સત્ય જ જાણી શકીએ છીએ, પૂર્ણ સત્ય તો કોઈ સર્વજ્ઞ જ સમજી શકે.”
(૫) એક વૈજ્ઞાનિક કહે છે કે, “આજે હવે અમે કાંઈ જ કહી શકતા નથી. કેમકે કોને ખબર કે આ જ્ઞાનની સરિતા હજી પણ આગળ વધીને કેવા અને કેટલા વળાંક લેતી રહેશે ? એટલે અમે હવે એમ કહીશું કે અત્યાર સુધીમાં અમે જે કાંઈ કહ્યું છે, લખ્યું છે કે વિશેષરૂપથી રેખાંકિત કર્યું છે તે બધું જ ઊડતી કલ્પનાઓ જેવું અને સાવ જ અનિશ્ચિત છે.’
(૬) સર જેમ્સ જીન્સ પોતાના ‘દર્શન અને પદાર્થ વિજ્ઞાન’ નામના એક પુસ્તકમાં ઉપસંહારમાં લખે છે કે ૧૯મી શતાબ્દી સુધીના વિજ્ઞાનના ઘણાં સારા ગણાતા નિર્ણયો આજે ઓગળી જતા (બરફના) ઘડા જેવી, સ્થિતિમાં મુકાઈ ગયા છે.•
આવા તો અનેકાનેક વિધાનો વૈજ્ઞાનિકોએ કર્યો છે, જેમાં તેમણે પોતાની જ્ઞાનની સીમિતતા, ભ્રમપૂર્ણતા વગેરેને સ્પષ્ટ રીતે રજૂ કરી છે.
એટલું જ નહિ પણ આ વૈજ્ઞાનિકો હવે જેને ધિક્કારતા હતા, જેને apparent nagation of the laws of causation of the dissection of the atom with the resultant discovery that things are not what they seem. It is the general recognition that we are not yet in contact with ultimate reality.
- The Mysterious Universe, P. 3 3. We can only know the relative truth, but absolute truth is known only to the universal observer. 3. So at least we are temnhted to conjecture today, and yet who knows, how many more times the stream of knowledge may turn on itself ! what might have been interwinded into every paragraph that everything that has been side and every conclusion that has been tentatively but forword is quite frankly speculative and uncertein.
- The Mysterious Universe, P. 138 • Many of the formes conclusions of nineteenth century Science, are once again in the melting point.
- Physics & Philosophy, P. 217. 客座率密度中小學堂中學部學產學率多麼事部图象中体实事图象中小學中學部學啟蒙多多麼 વિજ્ઞાનનાં ફરતાં વિધાનો.
૨૯
વહેમ અને ધતિંગ કહેતા હતા તે ધર્મની પણ નજદીક તેઓ આવી રહ્યા હોવાનાં વિધાનો કરે છે. તેઓ હવે એમ માને છે કે દર્શન અને વિજ્ઞાન દિવસે દિવસે નજદીક આવતા જાય છે.
એજ સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર જેમ્સ જીન્સ ‘દર્શન અને પદાર્થ વિજ્ઞાન' નામક પોતાના પુસ્તકમાં કહે છે કે (૭) ‘દર્શન અને વિજ્ઞાનની સીમારેખા કે જે એક રીતે સાવ જ નકામી-અર્થહીન બની ચૂકી હતી, તે હવે વૈચારિક પદાર્થ વિજ્ઞાન (થીઓરેટિકલ ફિઝિક્સ)ના થયેલા અદ્યતન વિકાસને કારણે મહત્ત્વપૂર્ણ અને આકર્ષક બની ગઈ છે."*
અરે ! હવે તો વૈજ્ઞાનિકો ધર્મને પુરાણો ભ્રમ કહેવા તો લાચાર બન્યા છે પરંતુ ધર્મ અંગેના લોકોના હાનિકારક વિચારોને દૂર કરવા સજજ થવા લાગ્યા છે, ‘સાયન્સ એન્ડ રિલિજિયન’ નામના પુસ્તકમાં એક વૈજ્ઞાનિકે કહ્યું છે કે (૮) કેટલાંક લોકોની એવી માન્યતા છે કે, ધર્મ એ તો માત્ર ભાવાવેશ છે, ધર્મ એક જરીપુરાણો ભ્રમ છે. પણ અમે તો કહીશું કે ધર્મના વિષયમાં પ્રચલિત થયેલા આવા વિચારોની પોલ આજના વિજ્ઞાને ઉઘાડી પાડી દીધી છે. માન-મસ્તિષ્કના ધર્મની ભ્રામકતા અંગેના હાનિકારક વિચારોને નિર્મૂળ કરી નાંખવાની આજે ખૂબ જરૂર
આ વિધાન ઉપરથી સમજી શકાશે કે વિજ્ઞાન પણ હવે ધર્મ તરફ આદરની દૃષ્ટિથી જોવા લાગ્યું છે.
* Border-land teritory between physics and philosophy which used to seem so dull, but suddenly became so interesting and important through recent developments of theoretical physics.
- Physics & Philosophy-preface. + The suggestion was assiduously conveyed that religion was an outworn superstition, a morbid sentiment, as a phase of hysteria, all of which had been exposed by modern science. These misleading and harmful impressions need to be dispelled.
- Science & Religion, P. 45
3o
વિજ્ઞાન અને ધર્મ