________________
પ્રકાશક: કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન ૨૭૭૭, નિશાપોળ , ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧ ફોન : ૨૫૩૫૫૮૨૩, ૨૫૩૫૬૦૩૩
છે ચોવીસમા શાસનપતિ, ત્રિલોકગુરુ, તીર્થંકર પરમાત્મા છે આ મહાવીરદેવ વીતરાગ હતા, સર્વજ્ઞ સર્વદર્શી હતા, આથી જ આ Bક સત્યવાદી હતા આ વાતોને આજના કહેવાતા વૈજ્ઞાનિક છે
દૃષ્ટિકોણથી સચોટ રીતે સમજાવતું, જેમ જેમ વાંચન થતું જાય છે છે તેમ તેમ રુવાંટે રુવાંટેથી એ શાસનપતિને વંદના અપાવતું, શિર છે ઝુકાવતું અને મનમાં અપાર ભક્તિ બહેલાવતું, છે નાસ્તિકવાદના ભુક્કા બોલાવતું, ભૌતિકવાદની સખ્ત ખબર આ લેતું, અંતરમાં પલાઠી મારીને અંતરની ખોજ કરવાની સાધના છે હું કરી લેવા માટે પ્રબળ પ્રેરણા આપતું પુસ્તક....
લેખક-પરિચય : સિદ્ધાન્તમહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ,
સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનય પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજ્યજી
વિજ્ઞાન અને ધર્મ
: લેખક : પં. ચન્દ્રશેખરવિજયજી
આવૃત્તિ: પ્રથમ સંસ્કરણ : નકલ ૧OOO
દ્વિતીય સંસ્કરણ : નકલ ૧૨૫૦ તૃતીય સંસ્કરણ : નકલ ૧૨૫૦ ચતુર્થ સંસ્કરણ : નકલ ૨000 પંચમ સંસ્કરણ : નકલ ૧OOO ષષ્ટમ સંસ્કરણ : નકલ ૨૦OO સપ્તમ સંસ્કરણ : નકલ ૩OOO
વિ. સં. ૨૦૬૫, તા. ૧૫-૭-૨OOG મૂલ્ય રૂા. ૫૦/
૧૫
ટાઈપસેટિંગ: અરિહંત ગ્રાફિક્સા ખાડિયા ચારરસ્તા, અમદાવાદ
કમલપ્રકાશન ટ્રસ્ટ
મુદ્રક: ભગવતી ઑફસેટ ૧૫સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૪