________________
ગુરુદેવ કહે છે...
કર્મ સત્તા જીવને ઘણી સુખ-સગવડ પૂરી પાડે છે. એ ય કેમની માયામત છે, એની અંદર પણ જીવનું આગળ જઈને કાટલું નીકળી જાય છે, પરંતુ મૂરખું જીવન સુખ-સગવડમાં કમરમતની ગમ નથી પડતી અને એમાં છેતરાતો રહેતો એ દુર્ગતિઓમાં ભટક્યા જ કરે છે.
બપોરનાં વસ્ત્રો-પાતરા વગેરેનું પ્રતિલેખન કરીને હું વડીલ પૂજ્ય મુનિભગવંતોને વંદના કરવા જઈ રહ્યો હતો અને અચાનક ગુરુદેવ, આપનો અવાજ કાને આવ્યો,
“રત્નસુંદર !'' હું શીધ્ર આપની પાસે આવ્યો. આપના ચહેરા પરની ઉંચતા જોતાં મને એમ લાગ્યું કે આજે વરઘોડો [?] ઊતરી જ જવાનો છે. હાથ જોડીને હું આપની સમક્ષ ઊભો રહ્યો અને આપે મને પૂછ્યું,
‘આ દોરી પર સૂકવેલાં કપડાં પવનના કારણે ઊડી રહ્યા છે એ તને દેખાય છે કે નહીં ?'
| ‘પણ ગુરુદેવ, એ કપડાં મારા નથી' ‘એ કપડી ભલે તારા નથી પણ એ કપડી ઊડી રહી હોવાના કારણે જે વાઉકાચ જીવોની વિરાધના થઈ રહી છે એ વાઉકાય જીવો તાસ છે કે નહીં ? એ વાઉકાય જીવોને બચાવી લેવાની તારી જવાબદારી છે કે નહીં ? આવા કઠોર પરિણામે સંયમ સારું શું પળારો ?
| ગુરુદેવ ! જીવમાત્ર પ્રત્યેનો આપનો આ પ્રેમ જોયા-બ્રોડ્યા બાદ મને નથી! લાગતું કે જીવોની વિરાધના કરતા જ રહેવું પડે એવા આ સંસારમાં કર્મસત્તા આપને લાંબો સમય રહેવા દે.