________________
ગુરુદેવ કહે છે... જેમ દારૂડિયાનું મનનું ધોરામ એ કે દારૂ પહે લાં; અને પરોપકાર વ્યસનીને મન પરોપકાર પહે લો, એવી રીતે જિનવચન વાસિતને મન આત્મચિંતા પહે લી; એ મ વૈભવી વિલાસ પ્રત્યે એનું વલણ ઉમળકાનું નહીં પણ આંતરિક ઉકેગનું રહે. એવી રીતે આરંભ-વિષય-પરિગ્રહમાં એને આંતરિક અભિપ્રાય આદરવાનો નહીં પણ ડુવાનો રહે. મોટા ચક્રવર્તીના ઠાઠ મળ્યા હોય છતાં એનો પક્ષપાત એના પર નહીં ળુિ પરમાત્મા, સદ્દગુરુ અને જિનોક્ત તત્ત્વ પર રહે.
તપાસો અંત:કરક્ષને. જિનવચનથી એ આવું વાસિત અને આવું ભાવિત છે ખરું ? થવા માને છે ખરું ?
(રત્નસુંદર, ગઈ કાલનો તારો રાત્રિસ્વાધ્યાય પણ સાંભળ્યો અને આજનો પણ તારો રાત્રિસ્વાધ્યાય સાંભળ્યો. નવા કોઈ જ પદાર્થો સ્વાધ્યાયમાં આવ્યા નહીં. કેમ ? ‘આજે લીધેલ પાઠ લખાયો પણ નથી અને ગોખાયો પણ નથી”
a ‘ારણ ?
‘બપોરના એક કલાક સૂઈ ગયો હતો અને ગુરુદેવ, આપે એ જ પળે અમને સહુને જેઓશ્રી પાઠ આપી રહ્યા હતા આ પૂ.પં.શ્રી ગુણાનંદ વિ.મ.ને બોલાવ્યા,
ગુણાનંદ !'
‘આ સાધુઓને સૂવાનો સમય મળે છે પણ પાઠ તૈયાર કરવાનો સમય નથી મળતો. તું એક અભિગ્રહ લઈ લે.'
'શું ?' ‘સાધુઓ રોજેરોજનો પાઠ તૈયાર કરીને એને રાત્રિસ્વાધ્યામાં સામેલ ન કરે તો બીજે દિવસો તારે એમને પાઠ આપવો નહી,
ગુરદેવ ! (અમારી મોહનિદ્રા સામે તો આપ કઠોર હતા જ પણ અમારી શરીરનિવા પ્રત્યે એ આપની આ કઠોરતા જોઈને અમને એમ થઈ જતું હતું કે આપ અમારી પાસે મનુષ્ય જીવનમાં દેવગતિના સ્વભાવની અપેક્ષા કેવી રીતે રાખી શકો ?