________________
ગુરુદેવ કહે છે... આ જીવનમાં અવસરે અવસરે કષ્ટ-આપત્તિ-પ્રતિકૂળતામાં સમતા-શાંતિ જાળવવાનું સત્ત-સામર્થ્ય કેળવ્યું જઈએ તો એ સત્ત-સામર્થ્યના સંસ્કાર ભવાંતરે અતિ ઉપયોગી થાય અને જૂનાગમનો ખૂબ ખૂબ પરિચય-પરિણાલિન રાખ્યા હોય તો ભવાતરે એ થોડું ય મળે તો પણ એના પર તન્મય થઈ એને અમલમાં ઉતારવાનું બની આવે.
વિશેષાવયિક માધ્ય, કમ્મપયડી, લોકપ્રકાશ અને ભગવતી, આ ચાર ગ્રંધો પાછળ ગુરુદેવ, આપે મને ભારે મહેનત કરાવી હતી. દિવસ આખો તો આ ગ્રંથોના અધ્યયનમાં અને નોંધમાં પસાર થઈ જતો હતો પણ રાતના પણ આ ગ્રંથોના સ્વાધ્યાયમાં ત્રણ ત્રણ-ચાર ચાર કલાક પસાર થઈ જતા હતા. | માલેગામમાં એક દિવસ બપોરનાં હું આપની પાસે બેઠો હતો અને સ્વાધ્યાયના પુનરાવર્તનની વાત નીકળતા આપ બોલ્યા હતા કે - - ‘રત્નસુંદર, રાતનો તારો સ્વાધ્યાય તો કાંઈ નથી. ગુણાનંદનો સંરકૃતનો વાધ્યાય, મહેમચન્દ્રનો ક્રમપયડીનો સ્વાધ્યાય અને ચન્દ્રશેખરનો ન્યાયનો સ્વાધ્યાય તેં સાંભળ્યો હોત ને તો તને ખ્યાલ આવત કે સ્વાધ્યાય પાછળની મહેનત કહેવાય છે કોને ?”
"ગુરુદેવ, આપે ખુદે છ9ને પરણે છ9 કરતા રહીને દર્શન શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે એ પણ ગણા ને આપ ?'
ગરદેવ ! ફને લાંબો કરી દે એવો કોઈ સાધનો ભલે વિજ્ઞાન નહીં શિોધી શક્યું હોય પરંતુ કમજોને બક્ષદુર બનાવી દે અને પ્રમાદીને અડદત કરી દે એવી તો જાતજાતની યુક્તિઓ આપની પાસે જાણે છે ગણતરી વિનાની હતી ! | કમલા