SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ અર્થ - હે મહાશય ! ભક્તિના સમૂહથી પૂર્ણ ભરેલા અંતઃકરણથી આ સ્તવના કરી, તે કારણથી હે દેવ શ્રી પાર્થજિનચંદ્ર ! (મને) જન્મોજન્મને વિષે બોધિબીજ (સમ્યગ્દર્શન) આપો. ૫ ગુરુ (૨૧), લધુ (૧૬૪), સર્વ (૧૮૫), ગાથા (૫). ૧૮ જયવીયરાય (પ્રાર્થના) સૂત્ર શબ્દાર્થ જય - જય પામો. સેવણા - અંગીકાર. વિયરાય - હે વીતરાગ. આભવ - જયાં સુધી ભવ કરવાજગગુરુ - હે જગતના ગુરુ. પડે ત્યાં સુધી. હોઉ - થાઓ. અખંડા - અખંડ. મમ - મને. વારિજઈ - નિષેધ્યું છે. તુહ - તમારા. જઈ વિ - જો કે પભાવઓ - પ્રભાવથી. નિઆણબંધણું નિયાણાનું બાંધવું. ભયનં - હે ભગવંત . તુહ - તમારા. ભવનિવ્વઓ - ભવનું ઉદાસપણું. સમએ - સિદ્ધાંતમાં. મગ્ગાણસારિઆ-માર્ગાનુસારીપણું. તહવિ - તો પણ. ઇટ્ટકલ - ઈષ્ટ ફળની. મમ - મારે. સિદ્ધી- સિદ્ધિ. હુજ - હોજો . લોગવિદ્ધચ્ચાઓ-લોક-વિરુદ્ધનો-| સેવા - સેવા. ત્યાગ. | ભવભવે - ભવોભવને વિષે. ગુરુજણપૂS - વડિલજનની પૂજા. | તુમ્હ - તમારા. પરFકરણ-પરોપકાર કરવાપણું. ચલણાણું - ચરણની. સુહગુરુજોગો - શુદ્ધ ગુનો યોગ. | દુખખિઓ - દુઃખનો ક્ષય. તવ્યયણ - તેમનાં વચનનો. | કમ્મફખઓ - કર્મનો ક્ષય.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy