SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ | સાસણ - શાસન જેમનું. કમ્મભૂમિહિં - જ્યાં કર્મ વર્તેછે. એવાં. કમ્મભૂમિહિં - કર્મભૂમિનાક્ષેત્રોને વિષે. પઢમસંઘયણી - પહેલા સંઘયણવાળા ઉક્કોસય - ઉત્કૃષ્ટપણે. સત્તરિસય - એકસો સિત્તેર. જિણવરાણ - તીર્થંકરો. વિહરત - વિચરતા. લબ્મઈ - પામીએ. નવકોડિસિં - નવ ક્રોડ. કેવલીણ - કેવળી. કોડિસહસ્સ - હજારક્રોડ. નવ - નવ. સાહુ - સાધુઓ. ગમ્મઈ - જાણીએ. ૪૫ સંપઈ - વર્તમાનકાળે . જિણવર - તીર્થંકર. વીસ - વીશ. મુણિ - મુનિઓ. બિહું - બે. 1 વરનાણ - ઉત્તમ (વળ) જ્ઞાનવાળા. સમણહ - સાધુઓ. કોડિ - ક્રોડ. સહસ્સેદુઅ - બે હજાર. થુણિજ્જઈ - સ્તવના કરીએ. નિચ્ચવિહાણિ - નિત્ય પ્રભાતે. જયઉ સામિય - સ્વામી જય પામો. રિસહ - ઋષભદેવ ભગવાન. સત્તેજિ - શત્રુંજયને વિષે. ઉજ્જિત - શ્રી ગિરનાર પર્વત ઉપર. પહ - પ્રભુ. નૈમિજિણ - નેમિનાથ ભગવાન. | | વીર - શ્રી વીર ભગવાન. સચ્ચઉરિ - સત્યપુરી (સાચો૨) નગરનાં. મંડણ - આભૂષણરૂપ. ભરૂઅચ્છહિં - ભરૂચને વિષે. મુણિસુવ્વય - મુનિસુવ્રતસ્વામી. મુરિ - મુહરિ ગામમાં. પાસ - શ્રી પાર્શ્વનાથ ભગવાન. દુહ - દુઃખ. દુરિય - પાપના. ખંડણ - ખંડન કરનાર. અવર - બીજા. વિદેહિં - પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે. તિત્યયરા - તીર્થંકરો. ચિહું - ચાર. દિસિ - દિશાઓમાં. વિિિસ - વિદિશાઓમાં, ખૂણામાં જિંકેવિ - જે કોઈપણ. તીઅ - અતીત (ભૂત)કાળ સંબંધી . અણાગય - અનાગત ભવિષ્યકાળ સંબંધી. સંપઈઅ - વર્તમાનકાળ સંબંધી. | વંદું - હું વંદના કરું છું. જિણ - જિનેશ્વરોને.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy