SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઈ અવિધિ જુઓ હોય, તે સવિહુ, મન, વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. અર્થ - દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીશ દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય; તે સવિ હુ, મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ગાથા (૨), ગુરુ (૭), લઘુ (૬૭), સર્વ વર્ણ (૭૪) ૧૧ જગચિંતામણિ ચૈત્યવંદન જગચિંતામણિ - ભવ્ય જીવોને | જગભાવ - પદ્ધવ્ય તથા નવ ચિંતામણિ રત્ન સમાન. | તત્ત્વના સ્વરૂપને કહેવામાં. જગ-નાહ - ભવ્ય જીવોના નાથ. | વિઅખણ - વિચક્ષણ. જગગુરુ - સર્વ લોકના હિતનો અટ્ટાવય - અષ્ટાપદ પર્વત ઉપર. ઉપદેશ કરનાર. | સંઠવિયરૂવ - જેમનાં બિંબ જગરખણ - છ જીવ નિકાયના સ્થાપન કરેલાં છે. રક્ષક. | કમ્મટ્ટ - આઠ કર્મને. જગબંધવ - સમાન બોધવાળાના | વિણાસણ - નાશ કરનારા. તથા સકળ જંતુના બંધુ. | જિણવર - તીર્થકરો. જગસત્યવાહ-મોક્ષાભિલાષીના | જયંત - જય પામો ! સાર્થવાહ. I અપ્પડિહય- કોઈથી હણાયું નથી.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy