SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ સલૅવિ - સર્વે પણ. પનરસ - પંદર. સત્તાણવઈ - સત્તાણું. કોડિસયાઈ - સો કોડ. સહસ્સા - હજાર. કોડિ - ક્રોડ. લખા - લાખ. બાયાલ - બેંતાળીશ. છપ્પન - છપ્પન્ન. લખ - લાખ. અટ્ટ - આઠ. અડવત્રા - અઢાવન. કોડિઓ - ક્રોડ. છત્તીસ - છત્રીશ. બત્તીસસય - બત્રીશસો. સહસ - હજાર. બાસિઆઈ - વ્યાસી. અસિઈ - એશી. તિઅલોએ - ત્રણ લોકને વિષે. | સાસય - શાશ્વતા. ચેઈએ -ચૈત્યોને. બિંબાઈ - બિબોને. વંદે - હું વંદના કરું છું. | પણમામિ - હું પ્રણામ કરું છું. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં? ઇચ્છે. અર્થ - સુગમ છે. જગચિંતામણિ જગ-નાહ, જગગુરુ જગરખણ / જગબંધવ જ સત્યવાહ, જગભાવ-વિઅકખણા/ અટ્ટાવય-સંઠવિયરૂવ, કમ્મટ્ટ-વિરાસણ || ચઉવી સંદિપ જિણવર, જયંત અપ્પડિહયસાસણ ના ૧. ગૌતમસ્વામી અષ્ટાપદજીની યાત્રા માટે ગયા ત્યારે ત્યાં તેમણે આ ચૈત્યવંદન બનાવ્યું છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy