SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ પાયયા - પૂજય. તવેણ - તપ વડે. યસવ્વપાવયા - ટાળ્યાં છે સર્વ પાપ જેમણે એવા. | હુંતુ - થાઓ ! સિવસુહાણ - મોક્ષસુખના. સવ્વલોઅ - સર્વ લોકના. દાયયા - આપનાર. હિઅમૂલપાવયા - હિતના મૂળને | પ્રાપ્ત કરાવનાર. ભાસુરયં - ભાસુરક છંદ. વાણવાસિયા - વાનવાસિકા છંદ. અપરાંતિકા - અપરાંતિકા છંદ. સંથુઆ - સ્તુતિ કરાયેલા. થુઅ-વંદિઅયસ્સા રિસિગણ-દેવગણેહિં, તો દેવવહૂહિ પયઓ પણ મિઅસ્સા, જસ્સ જગુત્તમસાસણઅસ્સા, ભત્તિવસા ગય-પિંડિઅયાહિં || દેવવરચ્છરસા બહુઆહિં, સુરવર-૨ઇગુણ-પંડિઅયાહિ ॥ ૩૦ | ભાસુરયં વંસસદ-તંતિ-તાલ-મેલિએ TMતિઉલ્ખરા ૧. નર્મસિયસ્સા (નમંસ્થિતસ્ય) ઇતિ પાઠાન્તરં ભગવંત સમીપે પ્રથમ ગણધર નમસ્કાર કરે, ત્યારબાદ દેવો અને પછી દેવીઓ નમસ્કાર કરે, તે ક્રમ અહીં દર્શાવ્યો છે. | ૨. જસૂચ મોક્ષણે જસૂ ધાતુ મોક્ષ ક૨વાના અર્થમાં છે. તેથી જાસ્ય એટલે મોક્ષ પ્રાપ્ત કરવાને શક્તિવાન. ૩. શ્રેષ્ઠ દેવોને પ્રીતિ જે થકી થાય એવા (સંગીત કુશળતા વગેરે) ગુણોને વિષે પંડિતા-વિદુષી એવી દેવનર્તકી એવો અર્થ પણ થાય છે. ૪. એક મુખવાળા અને બે મુખવાળા વાજિંત્ર મળીને ત્રણ મુખવાળું વાજીંત્ર તે ત્રિપુષ્કર.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy