SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તહ નવવિહ-બંભર્ચર-ગુત્તિધરો ! તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિના ધરનાર. ચઉવિહ-કસાય-મુક્કો, ચાર પ્રકારના કષાયથી મુક્ત. ઈઅ અટ્ટારસ-ગુણહિં સંજુરો | ૧ || એ અઢાર ગુણોએ સહિત. ૧ પંચ-મહÖય-જુરો, પાંચ મહાવ્રતે યુક્ત. પંચ-વિહાયાર-પાલણ-સમન્થો, પાંચ પ્રકારના આચાર પાળવાને સમર્થ. પંચ-સમિઓ તિ-ગુત્તો, પાંચ સમિતિએ સમિત (અને) ત્રણ ગુણિએ ગુપ્ત. છત્તીસગુણો ગુરુ મઝ // ૨ // (એ) છત્રીસ ગુણોએ સહિત (તે) મારા ગુરુ (છે) ૨. પદ (૮), ગાથા (૨), ગુરુ (૧૦), લઘુ (90), સર્વવર્ણ (૮૦). ઈતિ પંચિંદિઆ સૂત્ર-૨ ૧. છત્રીસ ગુણોનું વર્ણન નવકારની ફુટનોટમાં (પેજ નં.૧૬ માંથી) જોઈ લેવું.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy